Translate

Saturday, August 9, 2014

હકારાત્મક બનો....

હકારાત્મક અભિગમ રાખો....હકારાત્મક બનો.....


જીંદગીમાં હકારાત્મક અભિગમ હમેશા સુખી કરે છે..


.પણ મોટાભાગના લોકો નેગેટીવ હોય છે કે હકારાત્મક વલણ ધરાવતા નથી.

અlપને ત્યાં જે ટેવ લોકોની છે તે વધારે નેગેટીવ વલણ ની છે.

જીવન માં સુખી થવું હોય અને સર ળતાથી, આનંદથી જીવન વિતાવવું હોય તો હકારાત્મક બનો અને હકારાત્મક અભિગમ રાખો...

હકારાત્મક વલણ સરળ અને સુખી જીવન જીવવાની અદભૂત ચાવી છે.

હકારાત્મક વલણ વિકાસ તરફ લઇ જાય છે.જીવનમાં સફળતાને આસાન બનાવે છે.

નકારાત્મક વલણથી દુર રહો અને નેગેટીવ લોકોથી પણ દુર રહો..

.હકારાત્મક વલણની શરત છે પોજીટીવ થીંકીંગ...

એટલે હકારાત્મક બનો અને પોજીટીવ બનો.

સફળતા માટે પણ હકારાત્મક બનો. નકારાત્મક વલણ તમને જ નુકસાન કરે છે

.અશાંતિ માં રાખે છે અને ટેન્શન વધારશે.

શાંતિ જોઈએ છે ?આનંદ જોઈએ છે? તો હકારાત્મક બનો અને હકારાત્મક વાતાવરણ તમારી આસપાસ ઉભું કરો.

પોસીટીવ થીંકીંગ રાખો...એવાજ મિત્રો રાખો જે પોજીટીવ હોય. નેગેતીવે મિત્રો કે લોકો થી દુર રહો...

આનંદ ને મસ્તી માં જીવન વિતાવવા નેગેટીવ લોકોથી દુર રહો...

નકારાત્મક લોકોની ઉર્જા તમને નુકશાન કરશે...નકારાત્મક લોકો કા તો રડતા રહે છે અથવા લડતા રહે છે.અવ લોકો તમારી આસપાસ હોય તો કઈ રીતે તમે આનંદમાં રહી શકશો?

આવાં લોકો ન તો પોતે સુખી થાય છે ન તો બીજાને આનંદ લેવા દે છે


નેગેટીવ લોકોની ઉર્જા તમને પણ નુક્સાન કરે છે.

.આવી નેગેટીવ ઉર્જા તમારી ઉર્જાને દબાવી નાખે છે..

આથી તમારી આસપાસ ના લોકોની ઉર્જા પોજીટીવ હોય તો તમને ફાયદો કરાવે છે તમારો વિકાસ સરળ થાય છે.

તમને પણ આગળ વધવા અને સફળ થવા આવા લોકો મદદરૂપ થશે.

પોજીટીવ ઉર્જા અને પોજીટીવ થીંકીંગ વાળા લોકોની આસપાસ તમે રહેશો તો જ તમે આગળ
વધી શકશો ,પ્રગતી કરી શકશો અને જીવનમાં સુખ શાંતિ નો અનુભવ કરી શકશો.

હકારાત્મક વલણ રાખવા પોજીટીવ થીંકીંગ અનિવાર્ય શરત છે.

હકારાત્મક વિચારધારા અને આશાવાદી વલણ જ તમને પોજીટીવ બનાવશે, હકારત્મક અભિગમ આપશે.

જીવન પ્ર્તેય ,વ્યક્તિ પ્રત્યે , હકારાત્મક બનો .હકારત્મક વલણ રાખતા શીખો . સંબંધો અને સજોગો પ્રત્યે પણ હકારાત્મક વલણ કેળવતા શીખો.

ટેવ પાડો ,અડત નોખો કે તમે હકારાત્મક જ બનો.

જીન્દગી થોડી છે.,જિંદગી એકમાત્ર છે. સમય કીમતી છે એને વેડફો નહિ.

જિંદગી જીવવા જેવી છે એને હકારાત્મક વલણ થી જ સાર્થક કરી શકાય.

જ્યાં સુધી જિંદગી છે બધું જ કરી શકાય તેમ છે, બધું જ શક્ય છે.

સાસ હે તબતક આસ હે ....માં વિશ્વાસ રાખો.../

નસીબ અને કર્મના રોંડા રડશો નહિ...

પુરુષાર્થ અને પરમ શક્તિ નો જ ધેય રાખો અને તેમજ વિશ્વાસ રાખો.

શક્તિ ,હિમત અને પુરુષાર્થ જ જીવનમાં સફળતા આપે છે આનંદ આપે છે.


હકારાત્મક વલણ નવી આશા અને ઉત્સાહ જીવનમાં આપે છે.જીવન જીવવા જેવું છે તેમ સતત આપણને લાગે છે .બધા સારા છે અને સો સારા વન થશે એમ ફિલ કરાવે છે ..ફીલગુડ ની અનુભૂતિ કરાવે છે.નવો આશા સંચાર અને જોમ -જુસ્સો બક્ષે છે નવી શક્તિ અને અને નવો ઉત્સાહ આપે છે.

હકારાત્મક વલણ જીવનમાં કૈક સારું કરવા તમને પ્રેરશે.નવી શક્તિ આપશે, શક્તિ નો ઉપયોગ હકારાત્મક રીતે કરવા અને નવું સર્જન કરવાની પ્રેરણા આપે છે.

હકારત્મક વલણ લેખકને કવિ,સાહિત્યકારોને જન્મ આપે છે..કલાકારોને જન્મ આપે છે કે વિજ્ઞાનીકોને પેદા કરે છે.

જો કોઈ નિરાશા આવી પડે કે દુખ આવી જાય તો આ પ્રકારનું હકારાત્મક વલણ એમાંથી કવિ અને લેખકોને જન્મ આપે છે.

નવા સંશોધનો પણ હકારત્મક વલણ વાળા લોકો જ કરે છે ...નવી શોધો અને સંશોધકોને હકારત્મક વલણ જન્મ આપે છે.

કૈક નવું કરવા કે કૈક બનવાની પ્રેરણા પણ જિંદગીના હકારત્મક વલણ થી જા પેદા થાય છે..

હકારાત્મક વલણ જ વિકાસને વેગ આપે છે અને વિકાસ કરે છે.
હકારત્મક વલણ થી તમે આગળ વધી શાકો છો અને કૈક બની શકો છો.

હકારાત્મક વલણ અને આચરણ પોજીટીવ થીંકીંગ ને જન્મ આપે છે .નેગેટીવ થીંકીંગ દુર કરે છે. અને તમને અગળ વધારે છે.


તમારો વિકાસ હકારત્મક અભિગમથી જ શક્ય છે. જીંદગીમાં સફળતા મેળવવા અને સુખ ,શાંતિ આનંદ માટે ની અનિવાર્ય શરત છે હકારાત્મક વલણ ....

તમારું હકારત્મક વલણ માત્ર તમને જ નહિ આખા પરિવારને સુખી કરે છે ,અગળ વધારે છે એટલુજ નહિ સમાજને પણ ફાયદો કરાવે છે ...અને તમારી આસપાસના સોને તેનો લાભ મળશે ટે નિસ્ચિત છે.

એટલે જ કહી શકાય કે હકારત્મક વલણ વાળા નેતા જ સમજને અગળ વધારી શકે તેનો વિકાસ કરી શકે અને ટે જ રીતે હકારત્મક વાલ્સન વાળો નેતા જ રાષ્ટ્રને આગળ વધારી શકે વિકાસ કરી શકે અને પ્રજાને તેમજ સોને સુખી કરી શકે...