સુખી થવાના સરળ ઉપાયો.....
અ[પણે સો સુખી થવા માંગીએ છીએ...સોને સુખ જોઈએ છે.
કોઈને દુખ ગમતું નથી...
જીવનમાં માનવી હમેશા કૈક કરવ[ ઈચ્છે છે પણ સુખ તેની પ્રથમ જરૂરિયાત છે..
સુખી થવું હોય તો ઇચ્છાઓ અને અપેક્ષાઓ ન રાખવી અને ખાઈ પી ને મસ્ત રહેવું...
મોજ મજા કરવી...
ઇચ્છાઓ જ સર્વ દુઃખોનું અને મુસીબતો નું મૂળ છે..
જ્ઞાની માણસો પણ આમ જ કહે છે..આપણા શાસ્ત્રો અને ગ્રંથો માં પણ આ જ વાત છે...
સુખ શું છે?
સોને જેની અપેક્ષા છે તે એ સુખ આખરે છે શું? સુખ કોને કહેવાય?
સુખ એ મનની અવસ્થા છે.....સુખ એ કોઈ વસ્તુ નથી ..
ઘણ[ કહે કે પેસા થી સુખ છે ઘણ[ના મતે સુખ એ પરિવાર અને
પ્રેમથી છે.
પણ અ[ સુખ એટલે શું એનો જવાબ નથી આતો માત્ર ને માત્ર સુખ મેળવવાના માર્ગ છે .
સુખી થવાના ઉપાય છે પણ સુખ નથી..
તો સુખ એ શું છે આખરે?
સુખી થવું છે ...જીવન ની આ પ્રાથમિકતા છે ..
માનવી સુખ પામવા બધું જ કરી છૂટે છે અને છતાં તેને સુખ ન મળે તેવું પણ બને છે .
સુખ એ ખરે ખર તો મનની અવસ્થા જ છે...
બધું જ હોવા છતાં સુખ ન મળે કે ન થવાય તો મનનો જ વાંક કાઢવો ..
જોકે આપણે નસીબનો વાંક કાઢતા હોઈએ છીએ...
સુખ એ આનંદ ની અનુભૂતિ છે...આનંદની અનુભૂતિ થોડીક ક્ષણો માટેની છે,
ટુકા સમયની છે જયારે સુખની અનુભૂતિ લાંબા સમયની છે
એટલે કે સુખ એ મનની એક અવસ્થા છે...જે લાંબા સમય માટે રહેતી હોય છે ને રહી શકે છે..
હે ઈશ્વર મને સુખ આપ....આ વી પ્રાર્થના તો આ પણે સો અવશ્ય કરીએજ છીએ....