Translate

Sunday, May 17, 2015

પેસો ક્યાંથી આવે છે ? અને.....

પેસા ક્યાંથી આવે છે?? 

       અને ક્યાં જાય છે?....

આ  દેશમાં એવા ઘણા લોકો છે કે  જેમને  રાજકારણીઓ કે નેતાઓ 

કે મોટા હોદાની કોઈ વ્યક્તિનો ફોન આવે કે...,

 ' દોસ્ત 50 લાખ રૂપિયાની જરૂર છે જરા વ્યવસ્થા કરજે। ..'


તો બધું પડતું મુકીને અહીંથી તહીથી ભેગા કરીને તરત દોડીને પહોચી જશે 
પેલા મોટા નેતા ને ત્યાં અને તેના પગ પર માંથું મુકીને નોટોના બડલો  ખડકી દેશે।.



.'સાહેબ તમારો જ છું .....તમારી ગાય છું। ...
જયારે જરૂર પડે ત્યારે યાદ કરજો।..     બનશે તેટલા પહોચાડી દઈશ...'
બસ મારા માથા પર હાથ મુકજો।.




નેતા ની નજરમાં રહેવા  અને નજદીકમાં રહેવા   સતત પ્રયત્નશીલ આવા  લોકો પાસે 

મારા તમારા જેવા  NGO  માટે પાંચ પચીસ હજાર  ડોનેશનના નહિ હોય..

અરે કોઈ ગરીબ  જરૂરત મંદ દવાં  કે સારવાર  ના  પેસા માંગશે તો પણ હડધૂત કરશે।..

કે કોઈ ગરીબ વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરવાની વાત આવે તો કહેશે  કમાઇ  ને ભણે 
મારા માટે ભણવાનું છે  ?

કહીને મોઢું બગડશે અને અપમાનિત કરી  શિખામણો અને ભાષણ જ રીતસર આપશે।.



નેતાઓની સેવા કરતા  આ વા લોકોએ ખરે ખર તો દેશના  નેતાઓને બગા ડ્યા છે .

દેશના રાજકારણીઓને  ફટા વ્યl    છે.. ..



અl મેં જેવાત કરી તે હકીકત છે... અl પણ l   દેશની  .. કોઈ અતિશયોક્તિ નથી। ..

હવે કદાચ 50 લાખ નહિ   2.. 5  કરોડ ની વાત  નો જમાનો છે.

જે દેશમાં આવા પેસદારો છે તે દેશ ક્યારે અl ગળ આવશે કે પ્રજા સુખી થશે  તેમ મને તો લાગતું નથી...




આ  પાછા એવા જ લોકો છે જે પેસા   ક્યાંથી ભેગા કરશે ?
તેમ તમે પૂછશો અને સવાલ કરશો  તો જવાબ છે
અને હકીકત છે કે  .....


અl  પેસા નાના માણસો ,સામાન્ય ને લાચાર માણસો ને છેતરી,  લુટી  પડાવી લીધેલા પેસા  જ વધારે  હશે..

અને પેલા મોટા ગજાના નેતાના   પગ  પાસે મુકશે।..


હવે પેલા નેતાજી શું કરશે આ  પેસlનું તે જાણો। ....

મોટાભાગના પેસા ગજવામાં જશે...અને  તેમની એ યાશીમાં જશે..

થોડા ઘણા  રેલી, સભા ,સરઘસ વગેરેમાં જશે....

બીજા ગેરકાનૂની કામોના   સોદાબાજીમાં  ...ડીલ  માં જશે...



જોયુ ; પેસો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે અl પણ l  દેશમાં  તે....

આ  માત્ર ગુજરાત  જ નહિ દેશમાં બિહાર હોય કે ઉતરપ્રદેશ કે દક્ષીણ ભારત   

સહિતના દેશમાં મોટા ભાગો ને રાજ્યોમાં  બને છે.. 

 આવી છે માનસિકતા અને વાસ્તવિકતા... .

કેવી બિહામણી અને  માનવામાં ન આવે તેવી પણ હકીકત છે...

મારી નજરે જોયેલા અને સાંભળેલા  આવા  સંવાદો  ને બનાવો  રોજબરોજના  છે..