સાથ સહકાર વગર જીવન સુખી અને સફળ ન થાય....
સાથ સહકાર વગર જીવન શક્ય નથી..
આધાર જીવનમાં જરૂરી છે..
સાથ ,સહકાર અને આધાર વગર દુઃખમાંથી
બહાર આવવામાં મુશ્કેલી પડે છે..
સુખી થવા માટે પણ સાથ સહકાર અને આધાર જોઈએ છે...
સુખ share કર્યા વગર ચાલતું નથી ,
મજા આવતી નથી। ..આનંદ આવતો નથી..
સુખમાં આનંદ લેવા એ ને વહેચવું પડે છે......
સાથ સહકાર અને આધાર કોઈ પણ વ્યક્તિનો હોય....
કે સંસ્થાનો હોય કે મિત્રનો હોય....
કોઈ ગુરુનો હોય કે પછી ઈશ્વરનો લેવામાં આવે....
સરકારનો હોય કે સમાજનો હોય....
માતાપિતાનો હોય કે પતિ કે પત્ની નો હોય
કોઈ સગાનો હોય કે ભાઈ બેનનો હોય...
સંતાનનો હોય કે અન્ય કોઈનો પણ હોય...
પરંતુ સાથ સહકાર વગર આધાર વગર
આ પણે સો કોઈ ધારીએ તો પણ
જીવી નથી શકતા કે સારી રીતે સુખી નથી થઈ શકતા.
સફળ જીવનમાં થવા પણ સાથ સહકાર કે આધાર જોઈએ।...
..પછી તે ઉપ રમાંથી કોઈનો પણ કેમ ન હોય.....