તમારા કાર્યમાં મચ્યા રહો....
જીવનમાં સુખી થવાનો સરળ રસ્તો છે કે તમારા કામમાં રચ્યા પચ્યા રહો....તમારા કામને પ્રેમ કરો...
તમારા કામમાં જ મસ્ત રહેશો તો જ મન મસ્તીમાં રહેશે ..અને તમે પણ આનંદમાં જ રહેશો...
બીજી કોઈ માથાકૂટ જ નહિ કે માથાપચી જ નહિ કરવી ..બસ કામ ને જ ન્યાય આપવો અને પ્રેમ કરવો...
સમય ક્યાં જશે તેની ખબર જ નહિ પડે...દિવસ પૂરો થઇ જશે તેની ખબર જ નહિ પડે અને તમે સદા \
આનંદમાં જ રહેશો....
જેમ તમને અવનવી વાનગીઓ અને મનગમતા ભોજન આનંદ આપે છે. સુંદર કપડા પહેરી સારા દેખાવું ગમે છે
તેમ તમારું કામ તમને મનગમતો આનંદ આપતું રહેશે..અને જીવનભર સુખી કરશે...
તમારા કામને પ્રેમ કરતા શીખો...તેને ચીવટથી અને કાળજી થી કરો તમારી ભૂલો જાતેજ શોધીને નેક્કી કરો
અને તેને સુધારવાનો જાતેજ પ્રયાસ કરો...
બિન જરૂરી કામ ની બાબતમાં મગજમારી ન કરો...
કે તેના માટે બિનજરૂરી જગડા માં પડવાનો કે સંઘરસ ને અlમન્ત્ર્ણ ન આપશો....
નોકરી ના કામને પણ તમારું જ ઘણો અને પ્રેમ કરો ...આખર તે તમારો સહારો છે.
તમને નાણા આપે છે અને પેસા વગર આ જના સમયમાં સુખી ન થવાય....
તમે જ તમારા બોસ થાઓ અને મદદનીશ પણ થાઓ...બસ આજના સમયમાં આજ એક સોનેરી સૂત્ર છે..
તો તમાં સમ્પૂર્ણ સફળ થશો અને સુખી પણ....તમારા કામનું મૂલ્યાંકન જાતેજ કરવાની ટેવ પણ રાખો
જે તમને સતત અગળ વધારશે અને સફળ પણ બનાવશે..
એટલું યાદ રાખો કે તમારા કામના ક્ષેત્રે રાજકારણ તો રહેલું જ છે અને સ્પર્ધા તેમજ ઈર્ષા પણ ...
.કારણ આ તો બધા માનવ્ સ્વભાવ સાથે હમેશ થી સકળlયેલી બાબતો જ છે.
બોસ સાથે કે સાથી ઓ સાથે બિનજરૂરી માથાકૂટ હમેશા ટlડવી...
ઈર્ષ્સ્યા તો થવી સ્વlભા વી ક જ છે ...પછી તેને નજર અંદાજ કરતા શીખો...
તમારા ધ્યે ય અને કા ર્ય ને વળગી રહો અને તેને સફળ બનાવીને જ જંપો....
બિનજરૂરી સલાહ ન આપો અને બિનજરૂરી દલીલો ના કરો ..
સમય કીમતી છે અને સફળતા માટે જરૂરી છે...
આજ તમને સુખી બનાવી શકે...
એક વાત યાદ રાખો કે જીંદગીમાં બધા દિવસો સારા નથી જતા...
રાત પછી દિવસ અને પછી રાત એ કર્મ છે...
કામ માં બધુજ સારું થાય હમેશા તે જરૂરી નથી...
નુકશાન પણ જાય ઠપકો પણ મળે
અને બોસ સાથે ચણભણ પણ થાય બદલી પણ થાય...
નાની મોટી મુશ્કેલીઓ એ જીવનનું અવિભાજ્ય અંગ છે..કામમ પણ એ રૂટીન જ ગણીને ચાલશો તો ભાર નહિ લાગે ...
તમે સમતા અને સદભાવ રાખો....જડતા અને જીદ્દી પનું નુકશાનકારક છે...વ્યવહારુ ઉકેલ કાઢતા શીખો...
વિવેક અને સમાન્ય બુ દ્ધીથી જ આવા કામના પ્રશ્નો ઉકેલી શકાય...
વિનય અને વિવેક તમને મુશ્કેલ સમયમાં ધીરજ થી રસ્તો કાઢતા શીખવશે..
તમારી ઈમેજને નુકશાન ન થાય તે જોશો...
તમારી ઈમેજનો ખ્યાલ રાખીને ધીરજ અને સમજપૂર્વક માર્ગ શોધવો રહ્યો...
જોકે વધુ પડતા ઈમેજ કોન્શિયસ થવાથી પણ સફળતા ઓછી થાય છે...
આત્મીયતા અને સદભાવ અને વિવેક પૂર્વક કામને સફળ બનાવવા પ્રયાસ કરવો...
કેટલાક ઉદાહરણ આપીશ તો તે અંમુકને જ લાગુ પડશે બીજા કિસ્સામાં ન પણ લાગુ પડી શકાય ..
એ યાદ રાખો કે હમેશા ૧૦૦ ટકા સફળતા મળતી નથી તેમજ ૧૦૦ ટકા લોકોને ખુશ રાખવા શકય પણ નથી...
તમે શુદ્ધ બુદ્ધી થી અને હ્રદયથી તમારા પ્રયાસ કર્યl છે અને તમારું કાર્ય કર્યું છે તે જ પુરતું છે....
જકામ વગર માંસ નબળો પડે છે અને કહે છે કે કામ વગર મગજ પણ ખરાબ થાય છે.
નવરો માંનસ નાખ્ખોદ વાળે....
કામ એ માણસનો ખોરાક છે..અને એની અગત્યતા ખોરાક જેટલી જ છે...
મગજને ..મનને નવરું ન રાખવું ..
કામ વગર તમે પણ તમારી જાતને નક્કામી માનશો...
માટે જિંદગી કામમાં મસ્ત રાખો અને વ્યસ્ત રાખો તો સુખી થશો...