> હું અને મારું સ્વપ્ન..
>
> .દરેક ને સ્વપ્ના હોય છે...હોવાજ જોઈએ..
>
> સ્વપ્ન વગરની માનવ જિંદગી નથી...
>
> સ્વપ્ન ન જોતા હોતો શરુ કરી દો...
>
> સ્વપ્ન એટલે રાત્રે સુતી વખતે જુઓ તે નહિ અહી હું જે વાત કરી રહી છું તે
> ધોળે દિવસે જોઈ શકાય તેવા સ્વપ્નોની....
>
> તમારા સ્વપ્નો તમારા સાથી છે...
>
> તેને સાકાર કરવા, માનવા તે તમારી પોતાની અંગત વાત છે.
>
> બીજા તમારા સ્વપ્નનો ભlગ થઇ શકે પણ તમારા સ્વપ્ના ચોરી ન જાય કે તેને
> તોડી ન નાખે તે જોવું રહ્યું..
>
> .હ તમારા સ્વપ્ના સાકાર થાય તેમાં મદદની જરૂર શા માટે> ..
>
>
> તો વાત કરવી છે હું અને મારા સ્વપ્નોની....
>
> નાની છોકરી પણ સ્વપ્ના જુએ અને મોટી વ્યક્તિ પણ જુએ....
>
> ફર્ક શું પડે છે? મોટી વ્યક્તિના સ્વપ્ના સાચા પડવા તેને જ કમર કસવી રહી...
>
> તેમાં વાસ્તવિકતા હોય તે તો માનવું રહ્યું...
>
> બસ મને સ્વપ્ન આવ્યું કે મારે રાજ કરવું છે...
>
> કોઈ પણ રીતે...મને હવે હોદો જોઈએજ...
>
> સતl જોઈએજ...મlન સન્માન પણ..
>
> .પછી મારે શું કરવાનું છે/માત્રઅl ભેગા કરી એશો અlરlમ?
>
> કે પછી માત્ર રુઅlબ છlટવો અને વાહ વlહ કહેવડાવવી...
>
> આસપાસ ચમચા અને નોકરો ભેગા કરી સતા દેખાડવી?
>
> કે પછી ભાષણો ઠોકવા અને ઉદ્ ઘાટનો ટના ટન કરવા...
>
> રેલીઓ કરવી?
>
> અહી હવે નથી રહેવું..અl સત્તા તો છે જ પછી બીજી કઈ વિશેષ સત્તા જોઈએ?
>
> તો કહે દેશ અlખો મારા તાબામાં જોઈએજ....
>
> સત્તા હવે સર્વોપરી જોઈએજ.....
>
> પછી કોઈ ને અંદર કરવો કે બહાર એ મારા હાથની જ વાત હોય...
>
> મારા અl બધા કાનુની લફરાઓ ના જોઈએ...
>
> સતા એટલે હું કહું તે જ ખરું બીજા બધા કઈ નહિ....
>
> સ્વપ્ન જોવામાં શું વlધો છે?
>
> વાસ્તવિકતા સાથે અlમ પણ મને કોઈ લેવl દેવા નથી...
>
> મને જોઈએ તે જ સાચું મને જે લાગે તે જ સાચો..
>
> .હું જ શ્રેષ્ઠ ....બીજાને હું ગમે તે કહું..
>
> .બધાએ મારી જ વાહ વાહ કરવી...
>
> હું જ આધુનિક બાદશાહ કે રાજા....
>
> અને મારી પ્રજા મને જ જુએ અને સાંભળે.....
>
> .હું બોલું અને બધા સાંભળે...ડોકું હલાવે અને મને જ મlને....
>
> .?બોલો આને શું કહે વાય? સત્તા કે સ્વપ્ન? જે હોય તે....
>
> .સ્વપ્ન જોવામાં પણ શું વાંધો છે/