બોસ .....
બોસ નામનું પ્રાણી બહુ વિચિત્ર હોય છે. એનો ભાગ્યેજ ભરોસો કરાય .
ઘણા આ બોસ બાબતે બહુ નસીબદાર હોય છે.
જયારે ઘણl કમનસીબ હોય છે જેમને ભાગ્યેજ આ બોસ નામના માણસ કે બહેન સાથે બને છે.
આજકાલ મહિલા બોસોની સંખ્યા વધી રહી છે.
એ રસપ્રદ છે કે પુરુષો મહિલા બોસને બહુ પસંદ નથી જો કે ઘણા કરે છે.
જયારે સ્ત્રીઓ તો પુરુષ બોસને જ વિશેષ પસંદ કરે છે.
બોસ હંમેશા કોન્શિયસ રહે છે કે તે બોસ છે. અને તેણે નીચે ના ને કંટ્રૉલ કરવાના છે.
બોસને તે બોસ છે તેમ સતત પ્રતીત થવું જોઈએ.
અને તેને તમારે પણ સતત પ્રતીતિ કરાવવી જ રહી કે તે તમારો બોસ છે
અને તેને તમે બોસ તરીકે જ જુઓ છો.
જો તેને લાગે કે તમે તેને ગણતા નથી કે તેના પ્રભાવ નથી તો તે સહન નથી કરી શકતા
અને તમને તેની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.
સરકારી બોસ , ખાનગી કંપનીના બોસ માં બહુ ફેર પડે છે.
નાની પેઢી અને મોટી કંપની કે નાની દુકાનનો ફેર પડે છે.
કામનો પણ ફેર પડે છે.
બોસ કોને કહેશો? નોકરીનો બોસ તો છે જ. તમે પણ કોઈના બોસ થઇ જાઓ છો કે હશો...
કે કોઈ તમારો બોસ થાય છે।
પતિ પણ બોસનું પાત્ર ભજવતો હોય છે। તો ઘણીવાર પત્ની બોસ જેવી હોય છે.
ઘણીવાર માતાપિતા બોસ જેવા બાળકો માટે હોય છે તેવું બાળકોને લાગે છે.
તો સાસુ પણ ઘણીવાર વહુ માટે બોસ જેવી હોય છે.
આમ બોસ નું પાત્ર ઘરમાં પણ કોઈને કોઈ સ્વરૂપે હોય છે.
યુરોપમાં મહિલાઓની ફરિયાદ છે કે બોસ નોકરીમાં શોષણ કરે છે.
બ્રિટન અને ફ્રાન્સમાં ખાસ। અમેરિકામાં પણ બોસ ગમતી મહિલાને કામમl ફાયદો કરી આપે છે।
નોકરી પ્રમોશન કે અન્ય કામની બાબતોમાં ફાયદાઓ મહિલાઓને જાતીય ઢોરને અપાય છે
તેવા આક્ષેપો થયા કરે છે.
નોકરી કરતી મહિલાઓના શોષણની ફરિયાદો ભારતમાં અને એશિયાના દેશોમાં પણ વ્યાપક છે.
નોકરીમાં સ્ત્રીની લાચારીનો ફાયદો ઉઠાવાય છે.
ખાસ કરીને ફિલ્મ,ટીવી કે રાજકારણમાં સ્ત્રીઓ એ અlગળ વધવા પુરુષનો સાથ્ લેવો પડે છે
અને શોષણ સ્વીકારવું પડે છે.
હવે તો સ્ત્રીઓ જડપથી આગળ વધવા કોઈપણ માર્ગ લેવા તૈયાર થઇ જાય છે.
કેટલીકવાર સ્ત્રીઓ ખોટી ફરિયાદ કરતી પણ જોવા મળે છે. તે પણ નવું નથી।
કારણ કાયદા પણ સ્ત્રીઓના સન્માનની સુરક્ષા માટે ઘણા થયા છે જેનો ફાયદો પણ ઉઠવાય છે.
બોસ નો સ્વભાવ એવો હોય છે કે તેને પોતાના હાથ નીચેની વ્યક્તિ વધુ હોશિયાર હોય કે સ્માટ
હોય તે ખુંચે છે.
એટલે જ કહેવાય છે કે યસ સર કહેનારા જ ફાવે છે.
બોસ્સ ઇસ ઓલ્વાય્સ right કહેનારા જ ફાવે છે.
બોસ નો અહં રહેવો જોઈએ. બોસને રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ।
કહેવાય છે કે સતા અગળ શાણપણ નકામું હોય...