Translate

Sunday, March 5, 2017

જીવન- મૃત્યુ......

જીવન -મૃત્યુ....



જીવન સાથે મૃત્યુ ને
પણ લાવે જ છે...

મૃત્યુ એ શું છે?

શરીરનો નાશ એ જ મૃત્યુ ....

તમે તો જીવંત રહેવાના છો...
અદ્રશ્ય રીતે અને શુક્ષ્મ શરીર સાથે...

આસપાસ જ .....
.જ્યાં જીવતા હતા શરીર સાથે
અને જે લોકો આસપાસ હતા
કદાચ તેમની આસપાસ અને
ત્યાજ આત્મl સમય વિતાવે છે....

અથવા જવાની ઈચ્છા હોય ત્યાં.....

ગરુડ પુરણ કે બીજા પૂરlણો માં જે વાતો છે મૃત્યુ પછીની
તે હાલે ઘણી પરિવર્તિત થઇ છે...

સમય પરિવર્તિત થતા ઘણું બદલાય છે
આ દુનિયામાં તેમ અદ્રશ્ય દુનિયાની ગતિવિધિ
પણ બદલાય છે....

આપણને લેવા યમદૂત નહિ પણ આપણl મૃત્યુ પામેલા
સ્વજનો સંબંધીઓ આવે છે....

કદાચ યમરાજ હવે નિવૃત્તિ લીધી છે
અને સ્વર્ગમાં અlરlમ ફરમાવે છે
અથવા નવો જન્મ લીધો હશે.
આ સ્વજનો મૃત્યુ પછીના જીવનમાં સેટ થવા મદદ કરે છે આત્માને...
અને સુક્ષ્મ શરીર સાથેના આત્માને..

વરસોના વરસો આત્મl તેના સુક્ષ્મ શરીર સાથે રહી શકે છે
જેની કોઈ સીમા નથી
પછી ઈચ્છે ત્યારે નવો જન્મ ધારણ કરે છે
એટલેકે નવું શરીર મેળવે છે...

છેક ૧૯૬૮મl દેહ છોડી દીધો હતો એવા એક મહાત્મા
જે ઘણા શક્તિશાળી આત્મl છે
તે આજે પણ આત્મl તરીકે અનુભૂતિ ઘણાને આપે છે.
તેના શિષ્યો તેને અવ્યક્ત બાબા પણ કહે છે..

જીવન મરણ ના આ ચક ને સ્વીકારી લેવું વિશેષ યોગ્ય છે
અમથી છુટવાની પણ શી જરૂર છે ?

આમlજ આનંદ લોં...મોક્ષ કે સ્વર્ગ બધુજ આ ધરતી પર છે..
આત્મl લાંબા સમય સુધી શરીર છોડ્યા પછી તેના સુક્ષ્મ શરીર
સાથે અહીજ રહે છે...

તેના ઘરમા કે પ્રિય સ્થાનોએ અને
સ્વજનો આસપાસ કે ઈચ્છિત વ્યક્તિઓ સાથે....

દુનિયાના ઘણl દેશો સ્વર્ગ અને મોક્ષ જેવા સુંદર છે.
અlપણે પણ આપણl દેશને મહેનતથી જ એવો કરી શકીએ...

ખાલી પ્રવચનો અને સ્વપ્નોથી નહિ....
.. . કે નેગેટીવ પ્રવૃતિઓથી તો નહિજ .....