Translate

Monday, July 1, 2013

ઈશ્વરની માન્યતા...

ઈશ્વરની માન્યતા મનુષ્યને સુખ આપે છે...

અસ્તિત્વની અનિસ્ચિતતા માંથી

મનુષ્યને બચાવી એક નિરાંત આપે છે ..

ભયમાંથી મુક્તિ આપે છે..

ઈશ્વરની માન્યતા મનુષ્યના જીવનને આધાર આપે છે..
ઈશ્વરની માન્યતા મનુષ્યને સુખ આપે છે..
મનુષ્યને દુઃખમાં આધાર આપે છે..
સહારો બક્ષે છે...
ઇસ્વરમા માનવું જરૂરી છે...

એક અભ્યાસ પ્રમાણે ભારતના લોકો ઈશ્વરની માન્યતા ના કારણે ગરીબીમાં અને નિચલા સ્તરની જીવન શેલીમાં  પણ સુખ અનુભવે છે.
ધાર્મિક હોવાથી ભેદભાવ ભરેલા સમાજની વ્યવસ્થામાં પણ તેમની ધાર્મિક માન્યતાઓ અને ઈશ્વરની આસ્થા ના કારણે આનંદમાં જીવે છે.

આ જગતનો કરતા હરતા તે જ છે ...ઈશ્વર સોનો છે ..
ઈશ્વર મારો જ છે...મારો સાથી છે..

અને તે સો નો ન્યાય કરે છે...

ઈશ્વરને સમર્પિત જીવન જ મસ્તી થી વીતી જાય છે..