Translate

Sunday, November 16, 2014

સ્વપ્ના તો જોવા જ જોઈએ.....




હું અને મારું સ્વપ્ન...દરેક ને સ્વપ્ના હોય છે...હોવાજ જોઈએ..

સ્વપ્ન વગરની માનવ જિંદગી નથી...સ્વપ્ન ન જોતા હોતો શરુ કરી દો...

સ્વપ્ન એટલે રાત્રે સુતી વખતે જુઓ તે નહિ અહી હું જે વાત કરી રહી છું તે
ધોળે દિવસે જોઈ શકાય તેવા સ્વપ્નોની....

તમારા સ્વપ્નો તમારા સાથી છે...તેને સાકાર કરવા માનવા તે તમારી પોતાની અંગત વાત છે.

બીજા તમારા સ્વપ્નનો ભlગ થઇ શકે પણ તમારા સ્વપ્ના ચોરી ન જાય કે તેને
તોડી ન નાખે તે જોવું રહ્યું...

તમારા સ્વપ્ના સાકાર થાય તેમાં મદદની જરૂર શા માટે> ..


તો વાત કરવી છે હું અને મારા સ્વપ્નોની....

નાની છોકરી પણ સ્વપ્ના જુએ અને મોટી વ્યક્તિ પણ જુએ...

.ફર્ક શું પડે છે?

મોટી વ્યક્તિના સ્વપ્ના સાચા પડવા તેને જ કમર કસવી રહી..


.તેમાં વાસ્તવિકતા હોય તે તો માનવું રહ્યું...



જુઓ એક સ્વપ્ન....

બસ મને સ્વપ્ન આવ્યું કે મારે રાજ કરવું છે...કોઈ પણ રીતે..

.મને હવે હોદો જોઈએજ...સતl જોઈએજ..

.મlન સન્માન પણ...પછી મારે શું કરવાનું છે/

માત્ર અl પેસા ભેગા કરી એશો અlરlમ?

કે પછી માત્ર રુઅlબ છlટવો અને વાહ વlહ કહેવડાવવી...

આસપાસ ચમચા અને નોકરો ભેગા કરી સતા દેખાડવી?

કે પછી ભાષણો ઠોકવા અને ઉદ્ ઘાટનો ટના ટન કરવા...રેલીઓ કરવી?



અહી હવે નથી રહેવું.....બીજું સ્વપ્ન.....

અl સત્તા તો છે જ પછી બીજી કઈ વિશેષ સત્તા જોઈએ?

તો કહે દેશ અlખો મારા તાબામાં જોઈએજ....

સત્તા હવે સર્વોપરી જોઈએજ.....

પછી કોઈ ને અંદર કરવો કે બહાર એ મારા હાથની જ વાત હોય...

મારા અl બધા કાનુની લફરાઓ ના જોઈએ...

સતા એટલે હું કહું તે જ ખરું બીજા બધા કઈ નહિ....

સ્વપ્ન જોવામાં શું વlધો છે?

વાસ્તવિકતા સાથે અlમ પણ મને કોઈ લેવl દેવા નથી...

મને જોઈએ તે જ સાચું... મને જે લાગે તે જ સાચો..

.હું જ શ્રેષ્ઠ ....બીજાને હું ગમે તે કહું..

.બધાએ મારી જ વાહ વાહ કરવી...

હું જ આધુનિક બાદશાહ કે રાજા....

અને મારી પ્રજા મને જ જુએ અને સાંભળે.....

.હું બોલું અને બધા સાંભળે...ડોકું હલાવે અને મને જ મlને....

.બોલો આને શું કહે વાય? સત્તા કે સ્વપ્ન? જે હોય તે....

.સ્વપ્ન જોવામાં પણ શું વાંધો છે ...?




આ પણ એક વ્યક્તિ છે જે નું સ્વપ્ન છે....

તંત્ર મંત્ર તો કોઈ મને પૂછે....મને તેમાં અપાર શ્રદ્ધા છે...

બસ પેસા જોઈએ...કારણ તાંત્રિકો પણ પેસા વગર હાથ પકડતા નથી...

પછી સ્મોહન શક્તિ નો પ્રયોગ હોય કે કોઈ બીજો કે પછી વશીકરણ ...



બીજાની શક્તિ તોડી નાખતો પ્રયોગ હોય કે તેને અંlજી નાખતો પ્રયોગ બધા
પ્રયોગો અlપના શાસ્ત્રોમાં છે...

એના કરનારા પણ છે પણ તેમને પેસl જોઈએ છે..

પેસા વગર કઈ કરવl ત્યાર નથી અને રૂપિયા પણ ઢગ્લોબંધ આપવા પ ડે તો જ બધું થાય...

આજકાલ હવે રૂપિયા પેસા થીજ બધું ખરીદી શકાય. તંત્ર હોય કે પ્રચાર ....

પેસા થી જ સત્તા ખરીદી શકાય..પેસા થીજ તમારા સ્વપ્ના સાચા કરી શકાય.

પેસા જ આખરી દાવમાં કામ લાગે..

સ્વપ્ના તો જોવા જ રહ્યા સાકાર થાય પણ ખરા અને ન પણ થાય...

પણ સ્વપ્ન વગરની તો કોઈ જિંદગી જ નથી...

સ્વપ્ન જુઓ અને આનંદ માણો બસ અl પણ બહુ જ છે...

જુઓ અl પણ કોઈ વ્યક્તિ છે...હવે તે શું જુએ છે??.


મારે એ પણ કરવું રહ્યું કે હવે બધા મને ભગવાન જ મlને..

હું જ કરતા હરતા છું અને મારા થકી જ તેઓ બધા સુખ દુખ ભોગવે છે..

મારે તમને બધાને બતાવી દેવું છે કે ઈતિહાસ પણ હું જ છું.....

અને ભવિષ્ય પણ હું જ છું..વર્તમાન પણ મારી પાસે જ છે...

મારી આસપાસ જ રહો અને મને જ જુઓ અને મને જ પૂજો તો તમે અગળ વધી શકશો....

અlમ તો ઘણા બધા છે અlપણે ત્યાં જે આપણને

અ lવાત સમજાવવા ને ઠસાવવા પ્રયાસ કરી રહ્યા છે...


અlવl તો કૈક ના સ્વપ્ના છે ...બધા જુએ છે પોતાની રીતે......

અને સlકાર કરવા મથે છે તેના સ્વપ્નો....

સlદા સીધા લોકો પણ છે જે માત્ર પેસા જુએ છે

કે સl રી સ્ત્રી કે પુરુષ અને સુખી જીવનના સ્વપ્ના જુએ છે....

અlવl તો ગણા બધા છે જે સારા સુખી જીવન થકી સફળ અને શાંત જિંદગી જીવે છે
અને ઈચ્છે છે.

તેમનું સ્વપ્ન છે સારો સુખી પરિવાર બાળકો તેમનું સારું ભવિષ્ય ....

અને થોડા પેસા થોડું સુખ અને તેમનું કામ...

બસ અl સ્વપ્ન તે પોતાની મહેનતથી સાકાર કરવા મથે છે....