Translate
Monday, September 8, 2014
ફીલ ગુડ નો અનુભવ લેવા જેવો છે....
ફિલ ગુડ નો અનુભવ લો...
ફિલ ગૂડ મૂડમાં રહો..બસ સદા આનદિત રહો અને આનંદમાં રહો....
મસ્ત અને તંદુરસ્ત રહો...હમેશા તમે ફિલ ગુડ ફિલ કરશો.
તમે સારા કપડા ગરમા પણ પહેરો તો ગૂડ ફિલ કરશો.
નવા કપડા પહેરો છો કે સરસ ત્યાર થઈને બહાર જાઓ છો તો કેવો અનુભવ કરો છો..? ગૂડ ફિલ કરો છો ને?
ક્યાંક ફરવા જાઓ છો અને સુંદર જગ્યા છે તો મન આનદિત થઇ જાય છે...ગૂડ ફિલ કરો છો..
તેજ રીતે સુદર ભાવતા ભોજન ઘરમાં આરોગો છો તો પણ મજા આવે છે ને...ગૂડ ફિલ કરો છો ને...?
બહlર જમવા જવા નું ,સારી જગ્યાએ ફરવા જવાનું આપણને મન થાય છે ...અને સારી વાનગી ઓ આરોગતા ગૂડ ફિલ કરીએ છીએ ..સુંદર સ્થાને પણ ગૂડ ફિલ કરીએ છીએ...
આજકાલ અમદાવાદમાં રીવરફ્રન્ટ પર ફરનારા કેવી મોજ માણે છે...ફિલ ગૂડ કરવાજ ત્યાં જાય છે...
બસ અlજ જીવન છે ...જીવનમાં ફિલ ગૂડ થાય એ રીતે જ જીવો અને બીજાને પણ જીવવા દો/////
સુંદર દેખાવા સારા વસ્ત્રો પસંદ કરો સ્વસ્થ રહો ....સુંદર તન ને મન ફિલ ગૂડ ની પહેલી શરત છે...
તમારી આસપાસનું વાતાવરણ સ્વરછ હોય સુંદર હોય તો તમને ગમશે સોને ગમશે..
ગંદગી કોને ગમે? કચરો આમતેમ પડ્યો હોય, વસ્તુઓ આમતેમ ગમેતે જગ્યા એ પડી હો ય ...
ઘર કે ઓફિસ ગમે તેવા ગંદા ઘોબ્રરા હોય વસ્તુઓ જ્યાં ત્યાં પડી હોય તો તમારું મન પણ આ પસંદ નહિ કરે...ફિલ ગૂડ નહિ થાય...
એથી વિપરીત બધુજ વ્યવસ્થિત હોય, સુંદર અને સ્વરછરીતે તેની જગ્યાએ હોય તો કોને ન ગમે?
તમે અને તમારો સ્ટાફ ...કે પરિવાર આવા વાતાવરણ માં રહેવા ફિલ ગૂડ કરશે...
શોખ અને મિત્રો ,સારી કંપની અને સારી રીતે ટાઇમ પાસ થાય તો પણ તમે ફિલ ગૂડ કરો છો.
બોર ન થઇ જવાય એ રીતે ટાઇમ મેનેજમેન્ટ કરયા કરો...
સમય કયા ગયો તે ખબર પણ ના પડી બસ અનુ નામ ફિલ ગૂડ અને બધાને આ જ જોઈએ છે ..
પણ સમય સારી રીતે જશે તો જ સારું લાગશે.
આનંદ માં રહેવા ય ,વ્યસ્ત રહેવાય ,ગમતા માણસો ,ગમતું કામ અને ગમતી કપની મળે તો કોને ફિલ ગુડ ન થાય?
સોને ગૂડ ફિલ ચોક્કસ થશે જ...
ગમતી કપની અને ગમતા લોકો વચ્ચે ગમતા કામ અને પ્રવૃત્તિ સાથે તમે ટેન્સન અને ચીંતા મુક્ત વાતાવરણ માં રહો તો ગૂડ ફિલ રહેવાય જ ...
આજકાલ ફિલ ગૂડ રહેવા લોકો સારી કંપની અને સારી જગ્યા શોધે છે...સારું હવામાન શોધે છે..
વધુ પડતો વરસાદ અને ભેજનું વાતાવરણ બોર કરે છે..
તબિયત ખરાબ તો કરેજ અને ન પણ હોય તો પણ રસ્તા પર ની ગંદગી થી માંડીને સતત વરસાદ થી પણ કંટાળી જવાય છે ....
વધુ પડતી ગરમી થી પણ ત્રાસી જવાય અને રોગચાળો થાય તે અલગ....
વધુ પડતી ઠંડી પણ શરીર અને મનને નુકશાન કરે છે... અને ફિલ ગુડ નથી કરાવતી ...
સારું હવામાન હોય ,સીજન સારી હોય અને ખુશનુમા વાતાવરણ હોય તો જ મન પ્રસન્ન રહે છે...અને હરવા ફરવાની મજા પણ આવે છે...
એટલેકે અlવl સારા વાતાવરણ મl જ ફીલગુડ થાય છે ...
વળી તમારી તબિયત સારી હોય તે પણ એક આવશ્યક શરત છે ,ફીલગુડ કરવાની એ વગર તમે ફીલગુડ નહિ કરી શકો...
જો શરદી હોય કે તાવ હોય કે પછી કોઈ દરદ હોય, કમર દુખતી હોય કે પગ દુખતા હોય તો ફિલ ગુડ ક્યાંથી થાય?
સુંદર હવામાન અને સ્વસ્થ તબિયત ફીલગુડ કરવાની પહેલી શરત છે.
બસ પશ્ચી પ્રવાસ કરો કે ફરવા જાઓ ..થોડા રૂટીનમાંથી બ્રેક લો એટલે ફિલ ગુડ થશે...
સંબધો કે મિત્રો એવા પણ ન બનાવો કે બિનજરૂરી પ્રશ્નો ઉભા કરે....સબધોમાં તરતા શીખો ડૂબી ન જાઓ...
લાગણીમાં તમે તણાશો કે બીજાને તાનશો સરવાળે પ્રશ્નો અને દુખ જ મળશે...
હેલો -હાય ના સમ્બન્ધો કે કેમ છો દોસ્ત ના સંબધો અને કંપની વધુ મજા આપે છે...
બાકી તો આજકાલ ટીવી અને ઇન્ટરનેટ જેવું કોઈ બીજું દોસ્ત નથી જે ફીલગુડ કરાવે...
ઘરે બેસીને પણ અl આધુનિક શોધો સોને ટાઇમપાસ તો કરાવે જ પણ અને ફિલ ગુડ પણ કરાવે...
કંપની પણ આપે અને સસ્તું મનોરંજન પણ...
સાથે કોઈ હોય કે ના પણ હોય પણ આનંદ ની સાથે માહિતી પણ ઘણી આપે છે. ..
બસ્સ ફીલગુડ કરવાની શરત એટલીજ કે તમે મન અને તનથી પણ સ્વસ્થ છો ..તબિયત બરાબર અને આસપાસનું environment પણ સુંદર ..
સીજન પણ સારી તો ફીલગુડ કેમ ન થાય...?