Translate

Sunday, May 31, 2015

જીવનમાં.....

જીવનમાં  પ્રશ્નો  વધારે છે ...પ્રેમ ઓછો છે...


સદભાવ ઓછો છે ...વેરભાવ વધારે છે

માનવીમાં નફરત વધારે છે...  પ્રેમ ઓછો છે...

લાલચ વધારે છે.... સેવા ઓછી છે....

અહં વધારે છે ..સદભાવ ઓછો છે...

ઈર્ષ્યા  વધારે છે ...પ્રેમભાવ ઓછો છે....

જીવનમાં સંઘ ર્ષ વધારે છે...સુખ ઓછુ છે..

દુખ વધારે છે ...સમય ઓછો છે..

બેદરકારી વધારે છે ..કાળજી ઓછી છે...

 

 




हमने बड़ी  वफासे 

उनका   काम किया।..... 


उन्होंने बड़ी हिफlजतसे 


 हमे  बरबाद  किया ....... 


...................... 



हमारी वफा  का

      क्या इनाम मिला हमे। …

सपनोके स्मशानमे लl 

       के खड़ा कर दिया ह्मे…। 


/////////////////////////////////////////////




ये  वो दरद हे  …

     जिसका राज बे जाना हे.... 


न कहा जl य। ....

       न सहा जाय  …… 


         ये वो गम हे..... 



………………………………………… 



दिलको खिलौना 

      समजके खेलl  सबने.... 

इस कमजोर कंधो

      पर पैर रखकर .... 

अपनी मंजिल तक 

      जाना चाहा सबने.... 


Sunday, May 17, 2015

પેસો ક્યાંથી આવે છે ? અને.....

પેસા ક્યાંથી આવે છે?? 

       અને ક્યાં જાય છે?....

આ  દેશમાં એવા ઘણા લોકો છે કે  જેમને  રાજકારણીઓ કે નેતાઓ 

કે મોટા હોદાની કોઈ વ્યક્તિનો ફોન આવે કે...,

 ' દોસ્ત 50 લાખ રૂપિયાની જરૂર છે જરા વ્યવસ્થા કરજે। ..'


તો બધું પડતું મુકીને અહીંથી તહીથી ભેગા કરીને તરત દોડીને પહોચી જશે 
પેલા મોટા નેતા ને ત્યાં અને તેના પગ પર માંથું મુકીને નોટોના બડલો  ખડકી દેશે।.



.'સાહેબ તમારો જ છું .....તમારી ગાય છું। ...
જયારે જરૂર પડે ત્યારે યાદ કરજો।..     બનશે તેટલા પહોચાડી દઈશ...'
બસ મારા માથા પર હાથ મુકજો।.




નેતા ની નજરમાં રહેવા  અને નજદીકમાં રહેવા   સતત પ્રયત્નશીલ આવા  લોકો પાસે 

મારા તમારા જેવા  NGO  માટે પાંચ પચીસ હજાર  ડોનેશનના નહિ હોય..

અરે કોઈ ગરીબ  જરૂરત મંદ દવાં  કે સારવાર  ના  પેસા માંગશે તો પણ હડધૂત કરશે।..

કે કોઈ ગરીબ વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરવાની વાત આવે તો કહેશે  કમાઇ  ને ભણે 
મારા માટે ભણવાનું છે  ?

કહીને મોઢું બગડશે અને અપમાનિત કરી  શિખામણો અને ભાષણ જ રીતસર આપશે।.



નેતાઓની સેવા કરતા  આ વા લોકોએ ખરે ખર તો દેશના  નેતાઓને બગા ડ્યા છે .

દેશના રાજકારણીઓને  ફટા વ્યl    છે.. ..



અl મેં જેવાત કરી તે હકીકત છે... અl પણ l   દેશની  .. કોઈ અતિશયોક્તિ નથી। ..

હવે કદાચ 50 લાખ નહિ   2.. 5  કરોડ ની વાત  નો જમાનો છે.

જે દેશમાં આવા પેસદારો છે તે દેશ ક્યારે અl ગળ આવશે કે પ્રજા સુખી થશે  તેમ મને તો લાગતું નથી...




આ  પાછા એવા જ લોકો છે જે પેસા   ક્યાંથી ભેગા કરશે ?
તેમ તમે પૂછશો અને સવાલ કરશો  તો જવાબ છે
અને હકીકત છે કે  .....


અl  પેસા નાના માણસો ,સામાન્ય ને લાચાર માણસો ને છેતરી,  લુટી  પડાવી લીધેલા પેસા  જ વધારે  હશે..

અને પેલા મોટા ગજાના નેતાના   પગ  પાસે મુકશે।..


હવે પેલા નેતાજી શું કરશે આ  પેસlનું તે જાણો। ....

મોટાભાગના પેસા ગજવામાં જશે...અને  તેમની એ યાશીમાં જશે..

થોડા ઘણા  રેલી, સભા ,સરઘસ વગેરેમાં જશે....

બીજા ગેરકાનૂની કામોના   સોદાબાજીમાં  ...ડીલ  માં જશે...



જોયુ ; પેસો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે અl પણ l  દેશમાં  તે....

આ  માત્ર ગુજરાત  જ નહિ દેશમાં બિહાર હોય કે ઉતરપ્રદેશ કે દક્ષીણ ભારત   

સહિતના દેશમાં મોટા ભાગો ને રાજ્યોમાં  બને છે.. 

 આવી છે માનસિકતા અને વાસ્તવિકતા... .

કેવી બિહામણી અને  માનવામાં ન આવે તેવી પણ હકીકત છે...

મારી નજરે જોયેલા અને સાંભળેલા  આવા  સંવાદો  ને બનાવો  રોજબરોજના  છે..


















Wednesday, May 13, 2015

Chaula Kuruwa........: How to be Happy???

Chaula Kuruwa........: How to be Happy???: What is happiness ??  How to be happy in life??  Everybody want to be happy in life. . We are searching happiness in life thr...

Tuesday, May 5, 2015

સાથ સહકાર જીવનમાં જોઈએજ....


સાથ સહકાર વગર જીવન સુખી અને સફળ ન થાય....


સાથ સહકાર વગર જીવન શક્ય નથી..

આધાર જીવનમાં જરૂરી છે..

સાથ ,સહકાર અને આધાર વગર દુઃખમાંથી  
બહાર આવવામાં મુશ્કેલી પડે છે..

સુખી થવા માટે પણ સાથ સહકાર અને આધાર જોઈએ છે...

સુખ  share  કર્યા વગર ચાલતું નથી ,
મજા આવતી નથી। ..આનંદ આવતો નથી..

સુખમાં આનંદ લેવા એ ને વહેચવું પડે છે......

સાથ સહકાર અને આધાર કોઈ પણ વ્યક્તિનો હોય....

કે સંસ્થાનો હોય કે મિત્રનો હોય....


કોઈ ગુરુનો હોય કે પછી ઈશ્વરનો લેવામાં આવે....
સરકારનો હોય કે સમાજનો હોય....

માતાપિતાનો હોય કે પતિ કે પત્ની નો હોય 

કોઈ સગાનો હોય કે ભાઈ બેનનો  હોય...

સંતાનનો હોય કે અન્ય કોઈનો પણ હોય...
પરંતુ સાથ સહકાર વગર આધાર વગર  
આ પણે  સો કોઈ ધારીએ તો પણ
જીવી નથી શકતા કે સારી રીતે સુખી નથી થઈ  શકતા.

સફળ જીવનમાં થવા પણ સાથ સહકાર કે આધાર જોઈએ।...

..પછી તે ઉપ રમાંથી કોઈનો પણ કેમ ન હોય.....