Translate

Thursday, August 6, 2015

પરમાર્થ અને પુરુષlર્થ સુખ અને સંતોષ આપે છે...

કોઈનું પણ ભલું કરવું એટલે કે સેવા આનંદ આપે છે…

માત્ર લીધા જ કરવું એવું કોણે કહ્યું

ઘણl લોકો ખુબ સ્વાર્થી હોય છે.

.એમ ને કાઈ આપવું કોઈને પણ ગમતું નથી..

બસ માત્ર લીધા જ કરે છે..

ક્યારેક ભૂલથી પણ જો કઈ અપાઈ જાય અથવા તો કોઈ એમની પાસે થી

કોઈ કઈ મેળવે તો ભાર કચવાટ થાય છે..

ક્યારે તે લઇ લઉં એટલે કે વસુલ કરું તેની કિંમત તેમ થયl કરે છે.

અlવl લોકો પછી દુખી જ થાય છે…

જ્યાર કઈ મળતું નથી તો એમ લાગ્યા કરે છે કે કોઈ મને ગણતું નથી

પછી ઓછુ આવે છે અને મન દુખી રહે છે..

બીજી તરફ જે લોકો આપવાનો સ્વભાવ છે તે હમેશા મસ્ત રહે છે //

આનંદ માં રહે છે..

તેને એમ જ થાય છે કે મને ઈશ્વરે કૈઇક કરવા મોકલ્યો છે

અને કઈ અlપું નહિ કે કઈ ભલુ બીજાનું કરું નહિ ત્યાં સુધી

મારું જીવન સાર્થક ન થાય,....

અlવl લોકો નો સ્વભાવ પરમાર્થનો અને પરગજુ હોય છે..

નિસ્વાર્થ વધારે હોય છે..

તમનું સુખ જ બીજl ન l સુખમાં હોય છે..

અlવl પરમાર્થ કરતા લોકો સહેલાઈથી સુખી થાય છે..

અને ઓછા દુખી રહે છે..

મોટા માણસોનો સ્વભાવ આવો હોઈ શકે ..

વડીલ પણ અl વl હોય સો કોઈ તેમને સન્માન અપોઅlપ આપે છે..

લડાયક લોકો activist થોડા ઘણા આવી ર્વૃતિ ધરા વે છે.

સમાજસેવા કરતા લોકો કે શિક્ષકો ને પ્રાધ્યાપકો પણ

આવો સ્વભાવ ધરાવતા હોય છે..

લેખકો ફિલસૂફો કે સતો સાધુઓ આવો સ્વભાવ ધરાવે છે..

સાધુ તો અlવl જ હોવા જોઈએ એવી માન્યતા છે.

આ એક સુખી થવાનો સરળ અને સીધો સાદો માર્ગ છે.

.અl પવા ની ટેવ પા ડો માત્ર લીધા ન કરો ..

વ્યવહાર ચોક્ખા રાખો…

થોડી સેવા જીવનનો કર્મ બનાવો….

વ્યવહાર બનાવો..

જુઓ આનં દ આવશે..સેવામાં જે આનંદ છે તેવો બીજે ક્યાય નથી..

સાધુ તો ચાલતા ભલl એ પણ કદાચ એટલેજ માનવામાં આવે છે..

જેન સાધુ ઓ અને અન્ય સાધુઓ ચોમાસામાં

ચાતુર્માસ કરીને એક સ્થાને રહે છે.

આખો દિવસ પ્રવચન અને ધર્મ, તપ કરીને સેવાજ કરે છે ને…

..સમાજની ,આત્માની અને ઈશ્વરની પણ…

હજારો લોકો તેમને એમજ સાંભળવા નથી આવતા…

આ બધાને શાંતિ જોઈએ છે અને સુખ તેમજ આનંદ .

સl ધૂઓનl અને મુનિઓના પ્રવચન સાંભળીને તેમને

શાંતિ, સુખ અવસ્ય મળે છે.

ડોક્ટર અlખો દિવસ દર્દીની સેવામl જ લાગેલા રહે છે..

એનેકોની જિંદગી બચાવે છે.

પુરુષાર્થ પણ કરે છે અને પરમાર્થ પણ થાયછે તમના હાથે….

દિવસ ક્યાં જતો રહે છે તેની જાણ પણ નથી થતી તેમને…

કોઈ સમય નથી અl પણl મોટાભાગના ડોકટરોને…

ગણા કહે છે રૂપિયા બહુ બનાવે છે પણ વાપરવાનો સમય કયા છે?

જોકે તે અલગ બાબત છે કે આજે ઘણl ખરા ડોકટરો હવે વેપારી બની ગય l છે…

પરંતુ લોકો પાસે પણ કોઈ વિકલ્પ નથી રહ્યો….

જરૂર પડે જવું જ પડે છે…

પત્રકાર ,શિક્ષક કે કલાકાર પણ તેનો વ્યવસાય કરે છે .

પુરુષાર્થ ની સાથે પરમાર્થ પણ કરે છે..

અને અર્ર્થ ઉપlજન પણ થાય છે.

અlવl તો ઘણા કામો છે જે પૂરું શાર્થ છે ,રોજી છે .

સાથે સાથે પરમાર્થ પણ થાય છે…

અને અlમl જ સાચું સુખ મળતું હોય છે….

ખાસ કરીને પોતાના વ્ય વસાય પ્રત્યે વફાદાર રહી ઈમાનદારીથી

કામ કરતા

લોકો વધુ સારી રીતે પરમાર્થ કરી જાય છે …

તેમને આનંદ અને સુખ ની પણ એટલીજ અનુભૂતિ થાય છે.

સેવાના કામો કે ngo માં કામ કરતા લોકો પણ આ દેશમાં મોટું કામ કરી રહ્યા છે..

અlમ l પણ જે ઓ પુરુષાર્થ કરે છે તેઓ વધુ સારો પરમાર્થ કરી શકે છે….

પુરુષાર્થ અને પરમાર્થમાં જેવો આનંદ છે તેવો બીજેથી નથી મળતો…

સુખની સાચી પરખ પણ અlમl જ થાય છે..