Translate

Wednesday, January 25, 2017

આરોગ્ય ...હેલ્થ tips....

આરોગ્ય માટે પાણી બહુજ જરૂરી છે…પાણી માત્ર પીણું નહિ પણ ખોરાક પણ છે.

દિવસમાં ૬ થી   ૮ ગ્લાસ પાણી અવશ્ય પીઓ.

સ્વછ પાણી અથવા ઉકાળેલું  પાણી પીવાનો અlગ્રહ રાખો.

સવારના ૧ ગ્લાસ પાણી બ્રશ કર્યા  પૂર્વે    પી વું     તે પછી  સાંજના ને રાતના  પાણીની  ઓછી માત્રl કરવી.



૨…...મીઠી વસ્તુ ખાધા પછી  પાણી ન પીવું જોઈએ. શરદી અને ખસી કફ કરતા છે.


૩….તે જ રીતે ફ્રુટ ઉપર પણ પાણી ન પીવો. કફ કરતા છે શરદી કરશે.


૪  આઈસ્ક્રીમ ઉપર પાણી પી ઓ તો શરદી નહિ થાય.

૫...દવા ઠંડા પાણી સાથે નલેવી.

૬...બને ત્યાં સુધી ફ્રીજનું પાણી ન પીઓ.

...૭.. નવશેકા પાણી સાથેજ દવા લો.

૮….સવારના ઉઠીને બ્રશ કે મોઢું સાફ કાર્ય પુર્વે જ  નવશેકા પાણી પીવાનો નિયમ બનાવો.

.૯...સ્વસ્થ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. એક ગ્લાસ અવશ્ય  પાણી  પી ઓ.
...

૧૦….બને તો ૧ થી  ૨ કે  ૩  ગ્લાસ સુધી પણ પી શકો.

૧૧...દlજી જાઓ તો રસોડામાં સો પ્રથમ ઠંડા પાણી હાથ કે દlજ્યા પર લગાવો દવાનું કામ કરશે.

૧૨...વાગ્યા પર કે લોહી નીકળતું હોય તો તરત પાણી નીચે હાથ કે જે તે ભાગ ઈજાગ્રસ્ત મૂકી ડો…

પાણી એ શ્રેષ્થ દવાનું કામ કરી શકે છે..

તમને તેનો ઉપયોગ ક્યાં કરવો અને કેવી રીતે કરવો તે ની જાણ  હોવી જોઈએ..


પ્રાચીન સમયમાં દવાઓ કે  વિજ્ઞાન નો વિકાસ નહોતો થયો ત્યારથી
પાણી માનવ જાત માટે અસરકારક  અને ઉપયોગી સાબિત થયું છે.

દવાનું કામ પણ આ પાણી કરે છે.

બસ પાણી સ્વચ્છ અને શુદ્ધ હોવું જરૂરી છે.
ઉકાળેલું પાણી વિશેષ વાપ રવા યોગ્ય છે જે ગુણકારી છે.


તાવમાં પણ પાણી   સહેજ નવશેકું કે ગરમ પીવું ફાયદાકારક છે.




આંખ   

અંlખ   ની સંભાળ રાખો…..એ કીમતી  છે તમારા જીવન માટે ...જીવનની મજા નથી આંખ વગર….

1….અંlખ માં સવારે ઉઠીને સ્વસ્છ  અને  ઠંડુ પાણીની છાલક મlરીને ધુઓ…

 

૨ …...બીજો અસરકારક ઉપાય  આંખની સંભાળ અને જાળવણી માટેનો છે   ત્રિફળા ચૂર્ણનું પાણી બનાવીને આંખમાં છાટવું….

૩,,કાચ કે તાંબાના પlત્રમાં   સ્વચ્છ પાણી રાત્રે ત્રિફળા ચૂર્ણ નાંખીને પલાડવું  
અને સવારના ગાળીને તેનાથી આંખને ધોવી અને છટકવ આંખ  પ ર કરવો…

દાંત…

દાંત ની સંભાળ બાળપણથી જ રાખો નહીતર પસ્તાશો.

દાત બરોબર સ્વચ્છ કરો સારો બ્રશ અને પેસ્ટ વાપરવાનો આગ્રહ રાખો.

રોજ રાત્રે પણ બ્રશ કરો કે મીઠાના પાણીના કોગળા કરો .

સવાર  સાંજ બને સમય આ ક્રમ રાખો તો સારું છે.

દાંત ખોતરવાની આદતો  બદલો અને તેને બદલે બ્રશ થી જ સાફ કરો .

દાત માટે તલ ખાવા બહુ ઉપયોગી છે.

દાંત દુઃખતો હોય તો તલનું તેલ દાંત અને પેઢા પર ચોપડો રાત્રે આરામ મળશે.
અને દાંત મજબુત બનશે.



સૂર્ય સ્નાન


સૂર્ય સ્નાન એ મફતમાં મળતું વિટામીન ડી છે.

રોજ સવારે ૯ વાગ્યા પૂર્વે  ૧૦ મિનીટ થી અડધો કલાક સૂર્ય સામે બેસીને

સૂર્યનો તડકો માણો .
બહુ ફાયદો કરશે.

એ યાદ રહે કે આંખને સૂર્ય પ્રકાશની જરૂર નથી એટલે અંlખ સીધી સૂર્ય પ્રકાશ ઉપર
ન મુકશો.

શિયાળા નો સુર્યપ્રકાશ અવશ્ય લોં .
ઉનાળામાં સમય ઓછો અને વહેલી સવાર નો રાખો .
૫ કે દસ મિનીટ પુરતી છે.













Monday, January 16, 2017

સમયનું l time નું મેનેજમેન્ટ

સમયનું /ટાઇમનું મેનેજ્મેન્ટ……


જીંદગીમાં સમય નું મહત્વ મોટું છે .
તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ સમયને
અlપણે સો અlધીન છીએ.
સમય વગર કઈ શક્ય નથી.
સમયને ઓળખો સુખી થશો.
સમયને જlણો તો  સફળ થશો.

સફળ થવા સમયની રાહ જુઓ.
સમય બ્ધા દુખોની દવા છે.

એવર ગ્રીન રહેવા તમારું ટાઇમ ટેબલ બનાવો.
સમય ને મેનેજ કરો.

ટાઇમ મેનેજમેન્ટ વગર આ શક્ય નથી.


તમારા જીવનને દસ વરસ કે પાંચ વરસ ના તબક્કામાં
 વહેચો અને પ્લાનિંગ કરો..


ક્યારે તમારે શિક્ષણ લેવું અને ક્યારે ગૃહસંસાર નું સંચાલન કરવું
ક્યારે તમારો શોખ કેળવવો અને ક્યારે તમારે  કોઈ  મહત્વના
કાર્ય કે તમારા ધ્યેય પાછળ લાગવું.


આ બધી બાબતો  નું આયોજન જીવનમાં થાય તે જરૂરી છે.
તેના માટે સમયનું આયોજન જરૂરી છે.




દુનિયા ઘણી આગળ વધી ગઈ છે મનુષ્ય ઘણી પ્રગતી કરી છે,
વિકાસ કર્યો છે.

પરંતુ એક વાત દીવા જેવી સ્પષ્ટ અને સત્ય છે કે દિવસના
૨૪  કલાકમાં હજુ સુધી કોઈ વધારો નથી થયો..

વરસના ૧૨ માસ કે મહિનાના દિવસોમાં કોઈ ફેરફાર નથી થયો .
યુગોથી અને વરસોથી અl સમય એનો એજ રહ્યો છે.
અને હજુ કોઈ વધારો કે વિકાસ સમયના માપમાં મળ્યો નથી  આપણને ....

અલબત્ત દરેક સેકન્ડ વીતી જાય પછી નવી નથી આવતી.
દરેક પળ  વીતી જiય પછી બીજી વાર નથી બનતી.

સમય સતત પરિવર્તનશીલ છે .
સદીઓથી સમય સતત ગતિશીલ રહ્યો છે.

સમય સતત બદલાય છે પરિવર્તિત થાય છે
પણ સમયનો માપ એકજ છે.
તેમાં કોઈ વધારો નથી.
દીવસના કલાકો કે વરસના દિવસોમાં કોઈ વધારો
યુગો પછી પણ નથી થયો..


તમારે જે કઈ કરવાનું છે જે કઈ  શીખવાનું છે તે
અlજ માપના સમયમાં શીખી લેવાનું છે કે કરી લેવાનું છે.

એટલે જ કહે છે કે સમય કોઈનો  થયો નથી અને થશે નહિ
સમય ઓછો છે અને કામો ઘણા છે




માટે કરી લો જે કાલે કરવાનું
છે તે આજે જ…..




કાલ કોણે દીથી છે ??


દુઃખનું ઓસડ  દહાડા  પણ એ રીતે જ એ જ અર્થમાં કહેવાયું છે.


હાથમાંથી પાણી જેમ સરકી  જાય છે  કે રેત જેમ મુઠ્ઠી માંથી સરકી જાય છે
તેમજ મનુષ્યના જીવનમાંથી  સમય સરકી જાય છે..


સમયને કોઈ અlજ સુધી પકડી શક્યું નથી
કે સમયને કોઈ રોકી શક્યું પણ નથી…

સમય કોઈનો નથી કે નથી કોઈને ગાંઠતો …
સમયનું કોઈ બોસ નથી કે સમય કોઈનો તાબેદાર પણ નથી….


સમયને રોકી શકો કે તમારા તાબામાં રાખી શકો તો

તમે જીદગીજ
માત્ર નહિ દુનિયા જીતી ગયા તેમ સમજો…



આવો અl સમય સુખ દુઃખનો સાથી છે..
સાક્ષી પણ છે..
અlપણે કહીએ છીએ કે સમય ખરાબ છે
એટલે નિષ્ફળતા મળે છે કે સફળતા મળતી નથી..
સમય ખરાબ છે એટલે દુખ છે સમય વીતી જશે અl પણ…


અરે અlનો સિતારો બુલંદી  પર છે..બસ અl નો સમય ચાલે છે ..
જો બધેજ તેની જીત છે..બોલબાલા છે…

પેસl કીર્તિ સતા બધુજ એમના હસ્તક આવી ગયું છે..
કારણ તેમનો સમય છે…

સમયના ખેલ છે ..

સુખ પણ તેને આભારી અને દુખ પણ સમયને આધીન …



















સુખી થવું છે?




સુખી થવાના સરળ ઉપાયો.....


અ[પણે સો સુખી થવા માંગીએ છીએ...સોને સુખ જોઈએ છે.

કોઈને દુખ ગમતું નથી...

જીવનમાં માનવી હમેશા કૈક કરવ[ ઈચ્છે છે પણ સુખ તેની પ્રથમ જરૂરિયાત છે..

સુખી થવું હોય તો ઇચ્છાઓ અને અપેક્ષાઓ ન રાખવી  અને ખાઈ પી ને મસ્ત રહેવું...

મોજ મજા કરવી...

ઇચ્છાઓ જ સર્વ દુઃખોનું અને મુસીબતો નું મૂળ છે..

જ્ઞાની માણસો પણ આમ જ કહે છે..આપણા શાસ્ત્રો અને ગ્રંથો માં પણ આ જ વાત છે...


સુખ શું છે?

સોને જેની અપેક્ષા છે તે એ સુખ આખરે છે શું? સુખ કોને કહેવાય?

સુખ એ મનની અવસ્થા છે.....સુખ એ કોઈ વસ્તુ નથી ..

ઘણ[ કહે કે પેસા થી સુખ છે ઘણ[ના મતે સુખ એ પરિવાર અને

પ્રેમથી છે.

પણ અ[ સુખ એટલે શું એનો જવાબ નથી આતો માત્ર ને માત્ર સુખ મેળવવાના માર્ગ છે .

સુખી થવાના ઉપાય છે પણ સુખ નથી..

તો સુખ એ શું છે આખરે?

સુખી થવું છે ...જીવન ની આ પ્રાથમિકતા છે ..

 માનવી સુખ  પામવા બધું જ કરી છૂટે છે અને છતાં તેને સુખ ન મળે તેવું પણ બને છે .

સુખ એ ખરે ખર તો મનની અવસ્થા જ છે...

બધું જ હોવા છતાં સુખ ન મળે કે  ન થવાય તો મનનો જ વાંક કાઢવો ..

જોકે આપણે નસીબનો વાંક કાઢતા હોઈએ છીએ...

સુખ એ આનંદ ની અનુભૂતિ છે...આનંદની અનુભૂતિ થોડીક ક્ષણો માટેની છે,

 ટુકા સમયની છે જયારે સુખની અનુભૂતિ લાંબા સમયની છે


એટલે કે સુખ એ મનની એક અવસ્થા છે...જે લાંબા સમય  માટે રહેતી હોય છે ને
રહી શકે છે..


હે ઈશ્વર મને સુખ આપ....આ વી  પ્રાર્થના તો આ પણે સો અવશ્ય કરીએજ છીએ....