Translate

Wednesday, January 25, 2017

આરોગ્ય ...હેલ્થ tips....

આરોગ્ય માટે પાણી બહુજ જરૂરી છે…પાણી માત્ર પીણું નહિ પણ ખોરાક પણ છે.

દિવસમાં ૬ થી   ૮ ગ્લાસ પાણી અવશ્ય પીઓ.

સ્વછ પાણી અથવા ઉકાળેલું  પાણી પીવાનો અlગ્રહ રાખો.

સવારના ૧ ગ્લાસ પાણી બ્રશ કર્યા  પૂર્વે    પી વું     તે પછી  સાંજના ને રાતના  પાણીની  ઓછી માત્રl કરવી.



૨…...મીઠી વસ્તુ ખાધા પછી  પાણી ન પીવું જોઈએ. શરદી અને ખસી કફ કરતા છે.


૩….તે જ રીતે ફ્રુટ ઉપર પણ પાણી ન પીવો. કફ કરતા છે શરદી કરશે.


૪  આઈસ્ક્રીમ ઉપર પાણી પી ઓ તો શરદી નહિ થાય.

૫...દવા ઠંડા પાણી સાથે નલેવી.

૬...બને ત્યાં સુધી ફ્રીજનું પાણી ન પીઓ.

...૭.. નવશેકા પાણી સાથેજ દવા લો.

૮….સવારના ઉઠીને બ્રશ કે મોઢું સાફ કાર્ય પુર્વે જ  નવશેકા પાણી પીવાનો નિયમ બનાવો.

.૯...સ્વસ્થ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. એક ગ્લાસ અવશ્ય  પાણી  પી ઓ.
...

૧૦….બને તો ૧ થી  ૨ કે  ૩  ગ્લાસ સુધી પણ પી શકો.

૧૧...દlજી જાઓ તો રસોડામાં સો પ્રથમ ઠંડા પાણી હાથ કે દlજ્યા પર લગાવો દવાનું કામ કરશે.

૧૨...વાગ્યા પર કે લોહી નીકળતું હોય તો તરત પાણી નીચે હાથ કે જે તે ભાગ ઈજાગ્રસ્ત મૂકી ડો…

પાણી એ શ્રેષ્થ દવાનું કામ કરી શકે છે..

તમને તેનો ઉપયોગ ક્યાં કરવો અને કેવી રીતે કરવો તે ની જાણ  હોવી જોઈએ..


પ્રાચીન સમયમાં દવાઓ કે  વિજ્ઞાન નો વિકાસ નહોતો થયો ત્યારથી
પાણી માનવ જાત માટે અસરકારક  અને ઉપયોગી સાબિત થયું છે.

દવાનું કામ પણ આ પાણી કરે છે.

બસ પાણી સ્વચ્છ અને શુદ્ધ હોવું જરૂરી છે.
ઉકાળેલું પાણી વિશેષ વાપ રવા યોગ્ય છે જે ગુણકારી છે.


તાવમાં પણ પાણી   સહેજ નવશેકું કે ગરમ પીવું ફાયદાકારક છે.




આંખ   

અંlખ   ની સંભાળ રાખો…..એ કીમતી  છે તમારા જીવન માટે ...જીવનની મજા નથી આંખ વગર….

1….અંlખ માં સવારે ઉઠીને સ્વસ્છ  અને  ઠંડુ પાણીની છાલક મlરીને ધુઓ…

 

૨ …...બીજો અસરકારક ઉપાય  આંખની સંભાળ અને જાળવણી માટેનો છે   ત્રિફળા ચૂર્ણનું પાણી બનાવીને આંખમાં છાટવું….

૩,,કાચ કે તાંબાના પlત્રમાં   સ્વચ્છ પાણી રાત્રે ત્રિફળા ચૂર્ણ નાંખીને પલાડવું  
અને સવારના ગાળીને તેનાથી આંખને ધોવી અને છટકવ આંખ  પ ર કરવો…

દાંત…

દાંત ની સંભાળ બાળપણથી જ રાખો નહીતર પસ્તાશો.

દાત બરોબર સ્વચ્છ કરો સારો બ્રશ અને પેસ્ટ વાપરવાનો આગ્રહ રાખો.

રોજ રાત્રે પણ બ્રશ કરો કે મીઠાના પાણીના કોગળા કરો .

સવાર  સાંજ બને સમય આ ક્રમ રાખો તો સારું છે.

દાંત ખોતરવાની આદતો  બદલો અને તેને બદલે બ્રશ થી જ સાફ કરો .

દાત માટે તલ ખાવા બહુ ઉપયોગી છે.

દાંત દુઃખતો હોય તો તલનું તેલ દાંત અને પેઢા પર ચોપડો રાત્રે આરામ મળશે.
અને દાંત મજબુત બનશે.



સૂર્ય સ્નાન


સૂર્ય સ્નાન એ મફતમાં મળતું વિટામીન ડી છે.

રોજ સવારે ૯ વાગ્યા પૂર્વે  ૧૦ મિનીટ થી અડધો કલાક સૂર્ય સામે બેસીને

સૂર્યનો તડકો માણો .
બહુ ફાયદો કરશે.

એ યાદ રહે કે આંખને સૂર્ય પ્રકાશની જરૂર નથી એટલે અંlખ સીધી સૂર્ય પ્રકાશ ઉપર
ન મુકશો.

શિયાળા નો સુર્યપ્રકાશ અવશ્ય લોં .
ઉનાળામાં સમય ઓછો અને વહેલી સવાર નો રાખો .
૫ કે દસ મિનીટ પુરતી છે.