સફળતા એટલી સરળ નથી જેટલી લાગે છે.
મોટ l ભાગના લોકોને સફળતા અનેક સંઘર્ષો પછી મળે છે કે રાહ જોવડાવીને મળે છે.
સફળતા પરિશ્રમ અને મહેનત માંગે છે.
સફળતા ધીરજ માંગે છે.
સફળતા સાહસ માંગે છે.
સફળતા હિમત અને સમય માંગે છે.
મોટાભાગના લોકોને સફળતા અનેક પ્રયાસો પછી મળે છે.
કેટલાક ભાગ્ય્ શાળી જ એવા હોય છે જેમને તરત સફળતા મળે છે કે ઓછી મહેનતે મળે છે.
હકીકત તો એ છે કે સફળતા નિષ્ફળતાની પાછળ આવે છે.
એટલેકે અનેક નિષ્ફળતા પછી જ સફળતા મળે છે.
મોટાભાગના મહાન માણસોને અનેક નિષ્ફળતાઓ પછીજ સફળતા મળી છે.
એટલેજ કહ્યું છે કે સફળતાનો રસ્તો કlટાળો છે. સરળ નથી.
જેથી ઘણા ખરા તો અધવચે જ આ માર્ગ છોડી દે છે.
સફળતા એટલે શું એથી પણ મોટો પ્રશ્ન છે.
ખેર એની લાંબી ચર્ચા પછી કરીએ.
પણ એ વાત ધ્યાન માં રાખવા જેવી છે કે ઘ ણીવાર તમારા નજદીકના લોકોજ કે આસપાસના લોકો જ
તમારી સફળતા માં અવરોધ બનતl હોય છે.
જોકે બીજl પણ હોય છે જે શરૂથી જ તમે સફળ ન થાઓ તેમ ઈચ્છે છે.
પણ આ તો એવા લોકોની વાત છે જે તમારી આસપાસના જ હોય કે નજદીકનl જ હોય
અને તમે સફળ થાઓ તો તેમને નથી ગમતું.
સફળતા તમારી થાય તો બીજlને ગમતી નથી એવું ઘણીવાર બને છે.
ખાસ તો તમારી આસપાસના અને નજદીકના અલોકો જ તમારી સફળતા ઉપર ખુશ નહિ થાય .
ઈર્ષ્યl પણ કરશે.
તો તમે શું કરશો?
આ ખરેખર નીરશાજ્નક અને દુખદ છે.
પણ હકીકત હોય તો શું કરશો?
આજકાલ આજ મોટી બાબત છે કે મોટો અવરોધ સફળતાના માર્ગમાં છે.
વાળી આજકાલ તો એ બાબત સાવ સામાન્ય છે કે તમે સફળ થવા પ્રયાસ કરતl હશો,
ત્યારે ઘણા નજદીકના કે અન્ય બહારના લોકો તમેં સફળ ન થાઓ ,
તેવા પ્રયાસ કરશે કે તમારા પગ ખેંચશે.
તમેં ગોથા ખાઓ અને સફળ ન થાઓ તે જોવામાં તેમને વિશેષ રસ હશે .
આવા લોકોથી ડરીને કે તેમની સામે ધ્યાન આપીને લાગણી વશ થશો
કે તેમની પરવા કર્યા કરશો તો ક્યારે ય સફળ નહિ થઇ શકો એ લખી રાખો....
માટે સફળતા ઈચ્છતા હો તો આવા લોકો ની પરવા ન કરો
શાંતિથી આંખ અlડl કાન કરો અને તમારા ધ્યેય પર જ ચોટયા રહો ....
સફળતા તમારી જ થાય તેવl જ પ્રયત્ન ઉપર ધ્યાન આપશો.
અને આગળ વધો...
આખરે જિંદગીનો અર્થ જ છે કે આગળ વધતા રહેવું ..
અને એ માટે જ સતત પ્રયાસ કરતા રહેવું...
દુનિયાના સફળ માણસો અને મહાન માણસોનો એક સર્વે કરવામાં આ વ્યો હતો.
એટલે કે તેમની તેવો અને અlદ્તોનો સર્વે કરાયો ત્યારે આશ્ચર્ય જંનક રીતે અlવl સફળ અને મહાન
માણસોની કટલીક આદતો સમાન અને સરખી જોવા મળી હતી. આ લોકો માં સમાન રીતે
સવારે વહેલા ઉઠવાની આદત કે ટેવ જોવા મળે છે. દુનિયાના સફળ માણસો સવારે વહેલા ઉઠે છે.
બીજું મહદઅંશે સફ્ળ અને મહાન લોકો સવારે ફરવા જાય છે કે જીમ કરે છે
એટલે કે યોગ અને કસરત થી તેમના દિવસની શરૂઆત થાય છે.
ત્રીજી અlદત મહાન અને સફળ લોકોમાં જોવા મળે છે કે તેઓ રાત્રે સુવાના ટાઇમ નિયત રાખે છે
અને સુતા પહેલા કોઈ પુસ્તકનું વાંચન કરે છે.
સફળ થવું હોય તો ચાલો આ ટેવોનું પાલન શરુ કરી દો કાલથી જ........