Translate

Sunday, May 22, 2016

    તમારા  કાર્યમાં  મચ્યા રહો....

     જીવનમાં સુખી થવાનો સરળ રસ્તો છે કે તમારા કામમાં રચ્યા પચ્યા રહો....તમારા કામને પ્રેમ કરો...
 
  તમારા કામમાં જ મસ્ત રહેશો તો  જ મન મસ્તીમાં રહેશે ..અને તમે પણ આનંદમાં જ રહેશો... 

 બીજી કોઈ માથાકૂટ જ નહિ કે માથાપચી જ નહિ કરવી ..બસ કામ ને જ ન્યાય આપવો અને પ્રેમ કરવો...

  સમય ક્યાં જશે તેની ખબર જ નહિ પડે...દિવસ પૂરો થઇ જશે તેની ખબર જ નહિ પડે અને તમે સદા \

  આનંદમાં જ રહેશો....

   જેમ તમને અવનવી વાનગીઓ અને મનગમતા ભોજન આનંદ આપે છે. સુંદર કપડા પહેરી સારા દેખાવું ગમે છે 

    તેમ  તમારું કામ તમને મનગમતો આનંદ આપતું રહેશે..અને જીવનભર સુખી કરશે...

  તમારા કામને પ્રેમ કરતા શીખો...તેને ચીવટથી અને કાળજી થી કરો તમારી ભૂલો જાતેજ શોધીને નેક્કી કરો

 અને તેને સુધારવાનો જાતેજ  પ્રયાસ કરો...

  બિન જરૂરી કામ ની બાબતમાં મગજમારી ન કરો...

કે તેના માટે બિનજરૂરી જગડા માં પડવાનો કે સંઘરસ ને અlમન્ત્ર્ણ  ન આપશો....

  નોકરી ના કામને પણ તમારું જ ઘણો અને પ્રેમ કરો ...આખર તે તમારો સહારો છે. 

તમને નાણા આપે છે અને પેસા વગર આ જના સમયમાં સુખી ન થવાય....

તમે જ તમારા બોસ થાઓ અને મદદનીશ  પણ થાઓ...બસ આજના સમયમાં આજ એક સોનેરી સૂત્ર છે..

તો તમાં સમ્પૂર્ણ સફળ થશો અને સુખી પણ....તમારા કામનું મૂલ્યાંકન જાતેજ કરવાની ટેવ પણ રાખો 

જે તમને સતત અગળ વધારશે અને સફળ પણ બનાવશે..

એટલું યાદ રાખો કે તમારા કામના ક્ષેત્રે રાજકારણ તો રહેલું જ છે અને સ્પર્ધા તેમજ ઈર્ષા પણ ...

.કારણ આ તો બધા માનવ્ સ્વભાવ સાથે  હમેશ થી સકળlયેલી બાબતો જ છે. 

બોસ સાથે કે સાથી ઓ સાથે બિનજરૂરી માથાકૂટ હમેશા ટlડવી...

ઈર્ષ્સ્યા તો થવી સ્વlભા વી ક  જ છે ...પછી તેને નજર અંદાજ કરતા શીખો...

તમારા ધ્યે ય અને કા ર્ય ને વળગી રહો અને તેને સફળ બનાવીને જ જંપો....

બિનજરૂરી સલાહ ન આપો અને બિનજરૂરી દલીલો ના કરો ..

સમય કીમતી છે અને સફળતા માટે જરૂરી છે...

આજ તમને સુખી બનાવી શકે...

એક વાત યાદ રાખો કે જીંદગીમાં બધા દિવસો સારા નથી જતા...

રાત પછી દિવસ અને પછી રાત એ કર્મ છે...

    કામ માં બધુજ સારું થાય હમેશા તે જરૂરી નથી...

નુકશાન પણ જાય ઠપકો પણ મળે 

અને બોસ સાથે ચણભણ પણ થાય બદલી પણ થાય...

નાની મોટી મુશ્કેલીઓ એ જીવનનું અવિભાજ્ય અંગ છે..કામમ પણ એ રૂટીન જ ગણીને ચાલશો તો ભાર નહિ લાગે ...

તમે સમતા અને સદભાવ રાખો....જડતા અને જીદ્દી પનું નુકશાનકારક છે...વ્યવહારુ ઉકેલ કાઢતા શીખો...

વિવેક અને સમાન્ય બુ દ્ધીથી જ આવા  કામના પ્રશ્નો ઉકેલી શકાય...

વિનય અને વિવેક તમને   મુશ્કેલ સમયમાં ધીરજ થી રસ્તો કાઢતા શીખવશે..
 તમારી ઈમેજને નુકશાન ન થાય તે જોશો...

તમારી ઈમેજનો ખ્યાલ રાખીને  ધીરજ અને સમજપૂર્વક માર્ગ શોધવો  રહ્યો...
જોકે વધુ પડતા ઈમેજ કોન્શિયસ થવાથી પણ સફળતા ઓછી થાય છે...

આત્મીયતા અને સદભાવ અને વિવેક પૂર્વક કામને સફળ બનાવવા પ્રયાસ કરવો...

કેટલાક ઉદાહરણ આપીશ તો તે અંમુકને જ લાગુ પડશે બીજા કિસ્સામાં ન પણ  લાગુ પડી શકાય ..

એ યાદ રાખો કે હમેશા ૧૦૦ ટકા સફળતા મળતી નથી તેમજ ૧૦૦ ટકા લોકોને ખુશ રાખવા શકય પણ નથી...

તમે શુદ્ધ બુદ્ધી થી અને હ્રદયથી તમારા પ્રયાસ કર્યl છે અને તમારું કાર્ય કર્યું છે તે જ પુરતું છે....

જકામ વગર માંસ નબળો પડે છે અને કહે છે કે કામ વગર મગજ પણ ખરાબ થાય છે.

નવરો માંનસ નાખ્ખોદ વાળે....

કામ એ માણસનો ખોરાક છે..અને એની અગત્યતા ખોરાક જેટલી જ છે...

મગજને ..મનને નવરું ન રાખવું ..

કામ વગર તમે પણ તમારી જાતને નક્કામી માનશો...
માટે જિંદગી કામમાં મસ્ત રાખો અને વ્યસ્ત રાખો તો સુખી થશો...

સ્વપ્ના તો જોવl જ જોઈએ...........

> હું અને મારું સ્વપ્ન..
>
> .દરેક ને સ્વપ્ના હોય છે...હોવાજ જોઈએ..
>
> સ્વપ્ન વગરની માનવ જિંદગી નથી...
>
> સ્વપ્ન ન જોતા હોતો શરુ કરી દો...
>
> સ્વપ્ન એટલે રાત્રે સુતી વખતે જુઓ તે નહિ અહી હું જે વાત કરી રહી છું તે
> ધોળે દિવસે જોઈ શકાય તેવા સ્વપ્નોની....
>
> તમારા સ્વપ્નો તમારા સાથી છે...
>
> તેને સાકાર કરવા, માનવા તે તમારી પોતાની અંગત વાત છે.
>
> બીજા તમારા સ્વપ્નનો ભlગ થઇ શકે પણ તમારા સ્વપ્ના ચોરી ન જાય કે તેને
> તોડી ન નાખે તે જોવું રહ્યું..
>
> .હ તમારા સ્વપ્ના સાકાર થાય તેમાં મદદની જરૂર શા માટે> ..
>
>
> તો વાત કરવી છે હું અને મારા સ્વપ્નોની....
>
> નાની છોકરી પણ સ્વપ્ના જુએ અને મોટી વ્યક્તિ પણ જુએ....
>
> ફર્ક શું પડે છે? મોટી વ્યક્તિના સ્વપ્ના સાચા પડવા તેને જ કમર કસવી રહી...
>
> તેમાં વાસ્તવિકતા હોય તે તો માનવું રહ્યું...
>
> બસ મને સ્વપ્ન આવ્યું કે મારે રાજ કરવું છે...
>
> કોઈ પણ રીતે...મને હવે હોદો જોઈએજ...
>
> સતl જોઈએજ...મlન સન્માન પણ..
>
> .પછી મારે શું કરવાનું છે/માત્રઅl ભેગા કરી એશો અlરlમ?
>
> કે પછી માત્ર રુઅlબ  છlટવો અને વાહ વlહ કહેવડાવવી...
>
> આસપાસ ચમચા અને નોકરો ભેગા કરી સતા દેખાડવી?
>
> કે પછી ભાષણો ઠોકવા અને ઉદ્ ઘાટનો ટના ટન કરવા...
>
> રેલીઓ કરવી?
>
> અહી હવે નથી રહેવું..અl સત્તા તો છે જ પછી બીજી કઈ વિશેષ સત્તા જોઈએ?
>
> તો કહે દેશ અlખો મારા તાબામાં જોઈએજ....
>
> સત્તા હવે સર્વોપરી જોઈએજ.....
>
> પછી કોઈ ને અંદર કરવો કે બહાર  એ મારા હાથની જ વાત હોય...
>
> મારા અl બધા કાનુની  લફરાઓ ના જોઈએ...
>
> સતા એટલે હું કહું તે જ ખરું બીજા બધા કઈ  નહિ....
>
> સ્વપ્ન જોવામાં શું વlધો છે?
>
> વાસ્તવિકતા સાથે અlમ પણ મને કોઈ લેવl દેવા નથી...
>
> મને જોઈએ તે જ સાચું મને જે લાગે તે જ સાચો..
>
> .હું જ શ્રેષ્ઠ ....બીજાને હું ગમે તે કહું..
>
> .બધાએ મારી જ વાહ વાહ કરવી...
>
> હું જ આધુનિક બાદશાહ કે રાજા....
>
> અને મારી પ્રજા મને જ જુએ અને સાંભળે.....
>
> .હું બોલું અને બધા સાંભળે...ડોકું હલાવે અને મને જ મlને....
>
> .?બોલો આને શું કહે વાય? સત્તા કે સ્વપ્ન? જે હોય તે....
>
> .સ્વપ્ન જોવામાં પણ શું વાંધો છે/

Wednesday, August 19, 2015

 પ્રેમ નું સુખ બહુ મોટું છે .... પણ મુશ્કેલ છે....

 જીવનમાં સુખની શરત જ પ્રેમ  છે..

અને પ્રેમ જ દુઃખનું કારણ પણ  ઘણી વાર  બની જાય છે...
વ્યક્તિ પ્રેમ કરે છે અને માંગે પણ છે .
.એટલેકે દરેકને પ્રેમ જોઈએ  છે..
 બધાને પ્રેમ કરવો પણ છે.. ..
આ માંનવ સ્વભાવ   છે.

પ્રેમ ગ હ ન છે..
પ્રેમ શક્તિ છે. 
પ્રેમ સાગર જેવો ઊંડો છે.. જેમાં ભરતી ઓટ આવ્યા કરે છે...

જીવનમાં પ્રેમ નથી તો જીવન કડવું બની જાય છે..બેસ્વાદ બને છે. 

પ્રેમ માનવીનો આધાર છે... હુંફ છે .

પ્રેમ કરવો છે પણ સહેલો નથી...

.પ્રેમ પામવો છે પણ સહેલું નથી..

કારણ અl માં પાછીપાની  થાય તો શકા  પેદા  થાય છે 
દુખ થાય છે લાગણી દુભાય છે ..

પ્રેમનું દુખ જીવનને ગેરી નિરાશા તરફ પણ લઇ જાય છે.
ઘણl   કેસમાં   જીવન બદલાઈ જાય છે. 
પ્રેમમાં નીરlશl   મળે તો વ્યક્તિ આત્મહત્યા સુધી જાય છે ..

એક વસ્તુ યાદ રાખો કે વ્યક્તિની  પ્રેમ આપવાની અને પ્રેમ કરવાની શક્તિ માર્યા દિત છે...
એટલેજ પ્રેમ ની અપેક્ષા ફળીભૂત થતી નથી. 
પ્રેમ  માં ભરતી ઓટ ચાલ્યા કરે છે. 

પ્રેમમાં પડશો તો ઘણુબધું ગુમાવશો.. કેરિયર, મિત્રો , શક્તિ અને ઘણું બધું ..
..એટલેકે પ્રેમમાં પડ્યા એટલે ગયા ......

.નહિ પણ સlમા કિનારે જતા શીખો 
અને [પ્રેમમાં તરતા શીખો......

.પ્રેમના જોખમો સમજી લેવા પડે...
.'અl તો થઇ સ્ત્રી પુરૂ શના પ્રેમ ની વાત.......

પણ પ્રેમ અહી માત્ર સ્ત્રી પુરૂ શના સબંધો પુ રતો માર્યાદિત નથી...
પ્રેમ શબ્દનો અર્થ બહુ વિશાળ છે..
  1. સાગર જેટલો ગ હ ન છે આ પ્રેમ ....
  1. ..પ્રેમ માતા પિતાનો તેમના સંતાનો પ્રત્યે અને
સંતાનોનો તેમના માતા પીતા પ્રત્યે  ......

Thursday, August 6, 2015

પરમાર્થ અને પુરુષlર્થ સુખ અને સંતોષ આપે છે...

કોઈનું પણ ભલું કરવું એટલે કે સેવા આનંદ આપે છે…

માત્ર લીધા જ કરવું એવું કોણે કહ્યું

ઘણl લોકો ખુબ સ્વાર્થી હોય છે.

.એમ ને કાઈ આપવું કોઈને પણ ગમતું નથી..

બસ માત્ર લીધા જ કરે છે..

ક્યારેક ભૂલથી પણ જો કઈ અપાઈ જાય અથવા તો કોઈ એમની પાસે થી

કોઈ કઈ મેળવે તો ભાર કચવાટ થાય છે..

ક્યારે તે લઇ લઉં એટલે કે વસુલ કરું તેની કિંમત તેમ થયl કરે છે.

અlવl લોકો પછી દુખી જ થાય છે…

જ્યાર કઈ મળતું નથી તો એમ લાગ્યા કરે છે કે કોઈ મને ગણતું નથી

પછી ઓછુ આવે છે અને મન દુખી રહે છે..

બીજી તરફ જે લોકો આપવાનો સ્વભાવ છે તે હમેશા મસ્ત રહે છે //

આનંદ માં રહે છે..

તેને એમ જ થાય છે કે મને ઈશ્વરે કૈઇક કરવા મોકલ્યો છે

અને કઈ અlપું નહિ કે કઈ ભલુ બીજાનું કરું નહિ ત્યાં સુધી

મારું જીવન સાર્થક ન થાય,....

અlવl લોકો નો સ્વભાવ પરમાર્થનો અને પરગજુ હોય છે..

નિસ્વાર્થ વધારે હોય છે..

તમનું સુખ જ બીજl ન l સુખમાં હોય છે..

અlવl પરમાર્થ કરતા લોકો સહેલાઈથી સુખી થાય છે..

અને ઓછા દુખી રહે છે..

મોટા માણસોનો સ્વભાવ આવો હોઈ શકે ..

વડીલ પણ અl વl હોય સો કોઈ તેમને સન્માન અપોઅlપ આપે છે..

લડાયક લોકો activist થોડા ઘણા આવી ર્વૃતિ ધરા વે છે.

સમાજસેવા કરતા લોકો કે શિક્ષકો ને પ્રાધ્યાપકો પણ

આવો સ્વભાવ ધરાવતા હોય છે..

લેખકો ફિલસૂફો કે સતો સાધુઓ આવો સ્વભાવ ધરાવે છે..

સાધુ તો અlવl જ હોવા જોઈએ એવી માન્યતા છે.

આ એક સુખી થવાનો સરળ અને સીધો સાદો માર્ગ છે.

.અl પવા ની ટેવ પા ડો માત્ર લીધા ન કરો ..

વ્યવહાર ચોક્ખા રાખો…

થોડી સેવા જીવનનો કર્મ બનાવો….

વ્યવહાર બનાવો..

જુઓ આનં દ આવશે..સેવામાં જે આનંદ છે તેવો બીજે ક્યાય નથી..

સાધુ તો ચાલતા ભલl એ પણ કદાચ એટલેજ માનવામાં આવે છે..

જેન સાધુ ઓ અને અન્ય સાધુઓ ચોમાસામાં

ચાતુર્માસ કરીને એક સ્થાને રહે છે.

આખો દિવસ પ્રવચન અને ધર્મ, તપ કરીને સેવાજ કરે છે ને…

..સમાજની ,આત્માની અને ઈશ્વરની પણ…

હજારો લોકો તેમને એમજ સાંભળવા નથી આવતા…

આ બધાને શાંતિ જોઈએ છે અને સુખ તેમજ આનંદ .

સl ધૂઓનl અને મુનિઓના પ્રવચન સાંભળીને તેમને

શાંતિ, સુખ અવસ્ય મળે છે.

ડોક્ટર અlખો દિવસ દર્દીની સેવામl જ લાગેલા રહે છે..

એનેકોની જિંદગી બચાવે છે.

પુરુષાર્થ પણ કરે છે અને પરમાર્થ પણ થાયછે તમના હાથે….

દિવસ ક્યાં જતો રહે છે તેની જાણ પણ નથી થતી તેમને…

કોઈ સમય નથી અl પણl મોટાભાગના ડોકટરોને…

ગણા કહે છે રૂપિયા બહુ બનાવે છે પણ વાપરવાનો સમય કયા છે?

જોકે તે અલગ બાબત છે કે આજે ઘણl ખરા ડોકટરો હવે વેપારી બની ગય l છે…

પરંતુ લોકો પાસે પણ કોઈ વિકલ્પ નથી રહ્યો….

જરૂર પડે જવું જ પડે છે…

પત્રકાર ,શિક્ષક કે કલાકાર પણ તેનો વ્યવસાય કરે છે .

પુરુષાર્થ ની સાથે પરમાર્થ પણ કરે છે..

અને અર્ર્થ ઉપlજન પણ થાય છે.

અlવl તો ઘણા કામો છે જે પૂરું શાર્થ છે ,રોજી છે .

સાથે સાથે પરમાર્થ પણ થાય છે…

અને અlમl જ સાચું સુખ મળતું હોય છે….

ખાસ કરીને પોતાના વ્ય વસાય પ્રત્યે વફાદાર રહી ઈમાનદારીથી

કામ કરતા

લોકો વધુ સારી રીતે પરમાર્થ કરી જાય છે …

તેમને આનંદ અને સુખ ની પણ એટલીજ અનુભૂતિ થાય છે.

સેવાના કામો કે ngo માં કામ કરતા લોકો પણ આ દેશમાં મોટું કામ કરી રહ્યા છે..

અlમ l પણ જે ઓ પુરુષાર્થ કરે છે તેઓ વધુ સારો પરમાર્થ કરી શકે છે….

પુરુષાર્થ અને પરમાર્થમાં જેવો આનંદ છે તેવો બીજેથી નથી મળતો…

સુખની સાચી પરખ પણ અlમl જ થાય છે..